enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
પાયરોલમાં ક્યાં ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ છે

- A \(2\) અને \(3\)
- B \(3\) અને \(4\)
- C \(2\) અને \(4\)
- D \(2\) અને \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(2\) અને \(5\)
Step-by-step Solution
Detailed explanation
Pyrrole has highest electron density at \(C_{2}\) and \(C_{5}\) due to highest stability of protonated intermediate


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અનંત મંદતાએ \(AgCl\) ની મોલર વાહકતા \((S \,cm ^{2}\, mol ^{-1}\)માં) શોધો. આપેલ, \(\Lambda_{ m }^{\alpha}=133.4\,\left( AgNO _{3}\right) ; \Lambda_{ m }^{\alpha}=149.9( KCl )\) \(\Lambda_{ m }^{\alpha}=144.9\, S\, cm ^{2} \,mol ^{-1}\left( KNO _{3}\right)\)NEET 2017 Easy
- નીચે આપેલા વિકલ્પો પૈકી એન્થાલ્પીમાં ફેરફાર અને આંતરિક ઊર્જામાં ફેરફાર વચ્યે સાચો સંબંધ કયો છે?NEET 2023 Medium
- નીચે આપેલામાંથી કોના કારણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન એ દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી છે \(?\)NEET 2020 Medium
- 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium - ડીન્યુટરેશન પ્રક્રિયા દરમિયાન પ્રોટીનનું કયું બંધારણ અકબંધ છે ?NEET 2019 Medium
More PYQs from NEET
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {\;E} \) ની અસર નીચે સમક્ષિતિજ \(q\) વીજભારિત એક રમકડાંની કાર ઘર્ષણરહિત સપાટ સમક્ષિતિજ સમતલ પર ગતિ કરે છે.બળ \(q \overrightarrow {\;E} \) ના કારણે એક સેકન્ડના ગાળામાં તેનો વેગ \(0\) થી \(6 \,m/s\) વધે છે. આ ક્ષણે આ ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. આ ક્ષેત્રની અસરમાં આ કાર બે સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. \(0\) થી \(3\) સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલી હશે?NEET 2018 Hard
- સમીકરણ \(GPP - R = NPP\) માં \(GPP\) એ કુલ પ્રાથમિક ઉત્પાદક્તા છે. \(NPP\)એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદક્તા છે. અહી \(R\) છે \(.....\)NEET 2023 Medium
- નીચે પૈકી ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવનો છંટકાવ તરુણ શંકુદ્રુમો પર કરવાથી પરિપક્વતાનો ગાળો ઝડપપથી આવે છે જેને લીધે બીજ ઉત્પાદન વહેલું થાય છે?NEET 2023 Medium
- પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ \(100\,W\) વાપરે છે, જ્યારે તેને \(200\,V\) ના \(ac\) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ \(........\,A\) હશેNEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. કારકા \(R\) : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- ફ્લાયવ્હીલની ઝડપ \(60\,rpm\) થી \(360\,rpm\) સુધી વધારવા માટે \(484\,J\) જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા \(............\,kg - m ^2\) હશે.NEET 2022 Easy