enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પાણીમાં \(X\) દ્રાવણ ના \(0.2 \,mol\, kg^{-1}\) ગલનબિંદુ \(Y\) દ્રાવણ ના સમમોલલ કરતાં વધારે છે તો આ કિસ્સા માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
- A \(X\) નું પરમાણુ દળ \(Y\) ના પરમાણુ દળ કરતા ઓછું છે
- B \(Y\) નું પાણીમાં વિયોજન થાઈ છે અને જ્યારે \(X\) માં કઈ બદલાવ થતો નથી
- C \(X\) પાણીમાં વિયોજનથી પસાર થઈ રહ્યું છે.
- D \(X\) ના પરમાણુ દળ \(Y\) ના પરમાણુ દળ કરતા વધુ હોય છે
Answer & Solution
Correct Answer
(C) \(X\) પાણીમાં વિયોજનથી પસાર થઈ રહ્યું છે.
Step-by-step Solution
Detailed explanation
\(\Delta T_{b}=i K_{b} m\) For equimolal solutions, elevation in boiling point will be higher if solution undergoes dissociation i.e., \(i>1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ચોક્કસ તાપમાને, T (K) પ્રક્રિયા દરમિયાન, તંત્ર દ્વારા 500 J ઉષ્મા શોષાય છે અને તંત્ર દ્વારા 200 J કાર્ય થયેલ છે. તો, તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો:NEET 2026 Hard
- નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી મુશ્કેલીથી પ્રોટોનેટ થાય છે ?NEET 2019 Medium
- \(25^{\circ} \mathrm{C}\) પર \(\mathrm{H}_2\) વાયુના એક મોલનું પ્રતિવર્તી સમતાપીય વિસ્તરણ દરમિંયાન દબાણા \(20\) વાતાવરણાથી \(10\) વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય ............. ( \(R=2.0 \mathrm{cal} \mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}\) આપેલ છે.)NEET 2024 Medium
- \(H - C\, \equiv CH\,\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,X\) \(\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,Y\) પ્રક્રિયામાં \(X\) અને \(Y\) ....... છે.NEET 2016 Hard
- ઈથિલીન ડાયએમાઈનટેટ્રાએસિટેટ \((EDTA)\) આયન એ શું છે?NEET 2021 Easy
- નિર્જલીકરણ પ્રક્રિયા જે ધીમી દરે થાય છે, તે નીચેનામાંથી કઈ છે ?NEET 2019 Hard
More PYQs from NEET
- એક પૂર્ણતરંગ રેક્ટિફાયર પરિપથ બે \(p-n\) જંકશન ડાયોડ, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, સંધારક અને લોડ અવરોધ ધરાવે છે. આમાંથી ક્યો ઘટક રેક્ટિફાઈડ આઉટપુટમાંથી \(ac\) રીપલ દૂર કરે છે?NEET 2023 Easy
- યાદી\(- I\) અને યાદી\(- II\)ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી\(-I\) યાદી \(- II\) \((a)\) આંતર પટલ \((i)\) અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. \((b)\) ગર્ભનિરોધક ગોળીઓ \((ii)\) ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. \((c)\) અંત:ગર્ભાશય ઉપકરણો \((iii)\) પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી \((d)\) દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા \((iv)\) તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. NEET 2022 Medium - કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, \(L\,\,m\) લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
- રેનિન-એન્જિયોટેન્સિન ક્રિયાવિધિમાં બનતી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો :
A. રૂધિર દાબમાં અને રુધિર કેશિકાગુચ્છ ગાળણ દરમાં વધારો.
B. આલ્ડોસ્ટેરોનના કારણે નલિકાના દૂરસ્થ ભાગોમાંથી \(Na ^{+}\) અને પાણીનું પુનઃશોષણ.
C. રુધિર કેશિકાગુચ્છ ગાળણ દરમાં ઘટાડો.
D. એન્જિયોટેન્સિન II દ્વારા રુધિરવાહિની સંકોચન અને અલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ.
E. રેનિન, એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિન I માં રૂપાંતરિત કરે છે, ત્યારબાદ તે એન્જિયોટેન્સિન II માં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - સૂચિ\(- I\)સાથે સૂચિ\(- II\)ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2021 Easy - ક્લોરોબેન્ઝિનનું સંશ્લેષણ કરવા માટે નીચે આપેલામાંથીકઈ સુસંગત છે?NEET 2022 Medium