NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તે
- A \(B>C>A\)
- B \(A>C>B\)
- C \(A > B > C\)
- D \(B > A > C\)
Answer & Solution
Correct Answer
(A) \(B>C>A\)
Step-by-step Solution
Detailed explanation
Sol. Value of Henry's law constant \(\propto \frac{1}{\text { Solubility of gas }}\) Higher the value of \(\mathrm{K}_{\mathrm{H}}\) at a given pressure, lower is the solubility of the gas in the liquid.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયા માટે ગિબ્સના ઊર્જા ફેરફાર \(\Delta G^o = +63.3 \,kJ,\) નો ઉપયોગ કરીને \(25\, ^o C\) તાપમાને પાણીમાંના \(Ag_2CO_{3(s)}\) નો \(K_{sp}\) ........ થશે. \((R = 8.314\, J\, K^{-1}\,mol^{-1})\) \(Ag_2CO_{3(s)} \rightleftharpoons 2Ag^+_{(aq)} + CO^{2-}_{3(s)}\)NEET 2014 Hard
- \(\text N _2(\text g)+ \text O _2(\text g) \rightleftharpoons 2 \text{NO} (\text g)\) માં NO ની વધુ ઉપજ [પ્રક્રિયા માટે \(\Delta \text H\) \(=+180.7 \text{kJ mol} ^{-1}\)] નીચેનામાંથી કયા સંજોગોમાં પ્રાપ્ત કરી શકાય છે?
A. ઊંચા તાપમાને
B. નીચા તાપમાને
C. \(\text N _2\) ની ઊંચી સાંદ્રતાએ
D. \(\text O _2\) ની ઊંચી સાંદ્રતાએ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
- એમાઈન એ હિંસબર્ગ પ્રકીયક સાથે પ્રકિયા કરીને કઈ આલ્કલી અદ્રાવ્ય નીપજ આપશે ?NEET 2019 Hard
- \(\mathrm{C}_6 \mathrm{H}_{14}\) ના અણુસૂત્ર સાથેનું એક સંયોજન બે તૃતીયક કાર્બન ધરાવે છે. તેનું \(IUPAC\) નામ આપો.NEET 2024 Medium
- સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગાન્ડની ક્ષેત્રની પ્રબળતાનો ચઢતો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?NEET 2020 Medium
More PYQs from NEET
- પૂર્ણ વિકસિત મૃદુતકીય કોષોમાંથી આંતરપુલીય એધાનું નિર્માણ, આ માટેનું ઉદાહરણ છેNEET 2024 Medium
- સીઝિયમ \((Cs)\),પોટેશિયમ \((K)\) અને સોડિયમ \((Na)\)ના કાર્ય-વિધેય અનુક્રમે \(2.14\,eV,2.30\,eV\) અને \(2.75\,eV\) છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા \(2.20\,eV\) હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?NEET 2023 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
કારણ (R) : ઉપસમુદાય પૃષ્ઠવંશીના સભ્યો ભ્રૂણકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પુખ્ત વયના લોકોમાં મેરુદંડને કાસ્થિમય અથવા અસ્થિમય કશેરુકદંડ દ્વારા બદલવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - એક આદર્શ વાયુ સમીકરણ \(P=\frac{\rho R T}{M_{0}}\) દ્વારા દર્શાવવામાં આવે જ્યાં \(\rho\) અને \(M_{0}\) એ અનુક્રમે ........... છેNEET 2020 Easy
- પ્રક્રિયા \(X_2O_{4(l)} \to 2XO_{2(g)}\) માટે \(300\,K\) તાપમાને \(\Delta U = 2.1\ kcal, \, \Delta S = 20\, k\,cal\, K^{-1}\) હોય, તો \(\Delta G\) ............. \(\mathrm{kcal}\) થશે.NEET 2014 Hard