NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પ્રવાહી X ના 5 મોલ અને પ્રવાહી Y ના 10 મોલ એક દ્રાવણ બનાવે છે જેનું બાષ્પ દબાણ 70 torr છે. શુદ્ધ X અને Y ના બાષ્પ દબાણ અનુક્રમે 63 torr અને 78 torr છે. વર્ણવેલ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?
- A દ્રાવણ ધન વિચલન દર્શાવે છે.
- B દ્રાવણ ઋણ વિચલન દર્શાવે છે.
- C દ્રાવણ આદર્શ છે.
- D દ્રાવણનું કદ વ્યક્તિગત કદના સરવાળા કરતાં વધુ છે.
Answer & Solution
Correct Answer
(B) દ્રાવણ ઋણ વિચલન દર્શાવે છે.
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{cc}X & Y \\ n_x=5 & n_y=10 \\ P_x^0=63 & P_y^0=78\end{array}\)
\(P_{s(\text { calc. })}=P_x^0 x_x+P_y^0 X_y \)
\( =\frac{63 \times 5}{15}+78 \times \frac{10}{15} \)
\( =21+52 \)
\( =73 \)
\( P_{s(\text { obs. })}=70 \)
\( P_{s(\text { obs. })}< P_{s(\text { calc. })} \)
ઋણ વિચલન
\(P_{s(\text { calc. })}=P_x^0 x_x+P_y^0 X_y \)
\( =\frac{63 \times 5}{15}+78 \times \frac{10}{15} \)
\( =21+52 \)
\( =73 \)
\( P_{s(\text { obs. })}=70 \)
\( P_{s(\text { obs. })}< P_{s(\text { calc. })} \)
ઋણ વિચલન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) 
(I) (i) ઓલિયમ;
(ii) \(H _2 O / H ^{+}\)
(iii) \(H ^{+}\)(B) 
(II) (i) \(O _2\);
(ii) \(H _2 O / H ^{+}\)(C) 
(III) (i) \(CH _3 OH , H ^{+}\);
(ii) \(H _2\), ઉદ્દીપક(D) 
(IV) (i) સાંદ્ર \(H _2 SO _4, \triangle\);
(ii) \(H ^{+} / H _2 O\)NEET 2026 Hard - સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium
- નીચેના પૈકી શામાં \(C-O\) બંધલંબાઇ સૌથી વધુ છે ? (મુક્ત \(CO\) માં \(C-O\) બંધલંબાઇ \(1.128\,\mathop A\limits^o \) છે.NEET 2016 Medium
- એક્ટિનોઇડસની ઓક્સિડેશન અવસ્થાના મોટા વિરતારનું કારણ ..........NEET 2017 Medium
- પ્રતિવર્તી પ્રક્રિયા \(N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + \) heat માટે સંતુલન પુરોગામી દિશામાં .......... દ્વારા ખસે.NEET 2014 Hard
- સંકીર્ણ \([Ni(CO)_4]\), ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.NEET 2018 Medium
More PYQs from NEET
- નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે? \(A\). \(\mathrm{Ti}^{3+}\) \(B\). \(\mathrm{Cr}^{2+}\) \(C\). \(\mathrm{Mn}^{2+}\) \(D\).\(\mathrm{Fe}^{2+}\) \(E\). \(\mathrm{Sc}^{3+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાંથી કયા સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી?
A. એઝેટોબેક્ટર
B. ઓસિલેટોરિયા
C. એનાબીના
D. વોલ્વોક્સ
E. નોસ્ટોક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચે બે વિધાનો આપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\):\(FSH\) સ્ત્રીઓમાં અંડપુટીકાઓ પર અને પુરુષોમાં લેડિગના કોષો પર કાર્ય કરે છે. કારણા \(R\) : સ્ત્રીઓમાં વૃદ્વિ પામતી અંડપુટીકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જ્યારે પુરુષોંમાં આાંતરાલીય કોષો એન્ડ્રોજન્સ સ્ત્રાવ કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\): પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે. વિધાન \(II\): યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત \(DNA\) ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- ઉત્સેચકનો પ્રોટીન ભાગ _______ કહેવાય છે.NEET 2025 Easy
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy