NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
પ્રતિવર્તી પ્રક્રિયા \(N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + \) heat માટે સંતુલન પુરોગામી દિશામાં .......... દ્વારા ખસે.
- A \(NH_{3(g)}\) ની સાંદ્રતા વધારીને
- B દબાણ ઘટાડીને
- C \(N_{2(g)}\) અને \(H_{2(g)}\) ની સાંદ્રતા ધટાડીને
- D દબાણ વધારીને અને તાપમાન ધટાડીને
Answer & Solution
Correct Answer
(D) દબાણ વધારીને અને તાપમાન ધટાડીને
Step-by-step Solution
Detailed explanation
Any change in the concentration, pressure and temperature of the reaction results in change in the direction of equilibrium. This change in the direction of equilibrium is governed by Le-Chatelier's principle. According to Le-Chatellier's principle, equilibrium shifts in die opposite direction to undo the change. \(\mathrm{N}_{2}(\mathrm{g})+3 \mathrm{H}_{2}(\mathrm{g}) \rightleftharpoons 2 \mathrm{NH}_{3}(\mathrm{g})+\mathrm{Heat}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?NEET 2025 Easy
- એક હાઈડ્રોકાર્બન \(85.7\,\%\) \(C\) ઘરાવે છે. જો \(42\, mg\) સંયોજન \(3.01 \times 10^{20}\) અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?NEET 2017 Medium
- \(298 \;\mathrm{K} \) તાપમાને \(\mathrm{BaSO}_{4}\) ની પાણીમાં દ્રાવ્યતા છે, \(2.42 \times 10^{3}\; \mathrm{gL}^{-1}\) છે. તો તેના દ્રાવ્યતા ગુણકાર \(\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)\) મૂલ્ય શું હશે ? (\(\mathrm{BaSO}_{4}\) નું મોલર દળ \( =233\; \mathrm{g} \;\mathrm{mol}^{-1}\) આપેલ છે)NEET 2018 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંક્રાંતિ ધાતુ/સંયોજન/સંકીર્ણ) સૂચિ-II (ઉત્પ્રેરક ભૂમિકા) (A) \(V _2 O _5\) (I) \(N _2 / H _2\) મિશ્રણમાંથી એમોનિયાની બનાવટ (B) Fe (II) આલ્કાઇન્સનું બહુલીકરણ (C) \(PdCl _2\) (III) \(SO _2\) માંથી \(H _2 SO _4\) ની બનાવટ (D) Ni સંકીર્ણ (IV) ઇથાઇનનું ઇથેનાલમાં ઓક્સિડેશન NEET 2026 Hard - નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
A. Ga નો ગલનબિંદુ ખૂબ ઊંચો હોય છે, તેનાથી વિપરીત Cs નો ગલનબિંદુ ખૂબ નીચો હોય છે.
B. પાઉલિંગ માપક્રમ પર, N અને Cl ની વિદ્યુતઋણતાના મૂલ્યો સમાન નથી.
C. \(Ar , K ^{+}, Cl ^{-}, Ca ^{2+}\) અને \(S ^{2-}\) એ બધાં જ સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે.
D. \(Na , Mg , Al\) અને Si ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ \(Si > Al > Mg > Na\) છે.
E. Cs ની પરમાણ્વીય ત્રિજ્યા Li અને Rb કરતાં વધારે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2025 Easy - \([Mn(CN)_6]^{3-}\) ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.NEET 2017 Medium
More PYQs from NEET
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a) -(b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) \(S\) તબક્કો (i) પ્રોટીનનું સંશ્લેષણ થાય છે (b) \(G_2\) તબક્કો (ii) નિષ્ક્રિય તબક્કો (c) પ્રશાંત અવસ્થા (iii) સમસૂત્રણ અને \(DNA\) પ્રતિકૃતિના પ્રારંભ વચ્ચેનો અંતરાલ (d) \(\mathrm{G}_{1}\) તબક્કો (iv) \(DNA\) પ્રતિકૃતિ NEET 2021 Medium - નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે ?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy
- સ્થિર રહેલ \(500\; \mathrm{g}\) દળના પદાર્થ પર બદલાતું બળ લગતા તેનો \(\mathrm{X}\) ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો \(X=8 \;\mathrm{m}\) અને \(X=12\; \mathrm{m}\) બિંદુ આગળ કણનો વેગ કેટલો થાય?
NEET 2019 Medium - \(k\) જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને \(1:2:3 \) ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક \(k’\) થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક \(k’’ \) થાય છે. તો \(\frac{{{k'}}}{{{k''}}}\) કેટલો થાય?NEET 2017 Medium
- સંયોજન કે જે મધ્યાવયવતા (metamerism) પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2021 Medium