NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ પ્રક્રિયાવેગ \(10^{-2}\, sec^{-1}\) છે. તો પ્રક્રિયકના \(20\, g\) ઘટીને \(5\, g\) થવા માટે ........ \(\sec\) લાગશે.
- A \(138.6\)
- B \(346.5\)
- C \(693.0\)
- D \(238.6\)
Answer & Solution
Correct Answer
(A) \(138.6\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{t}=\frac{2.303}{\mathrm{K}} \log \frac{[ \mathrm{A} ]_{\mathrm{o}}}{\left[\mathrm{A}]_{\mathrm{t}}\right.}\) \(\mathrm{t}=\frac{2.303}{10^{-2}} \log \frac{20}{5} \)\(\Rightarrow \mathrm{t}=138.6\, \mathrm{sec}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રમાણભૂત સર્જન ઉષ્મા, kcal/mol of \(Ba ^{2+}\) માં કેટલી છે?
[આપેલ છે: \(SO _4^{2-}\) આયન \(( aq )\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-216 kcal / mol\),
\(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સ્ફટિકીકરણ ઉષ્મા
\(=-4.5 kcal / mol\), \(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-349 kcal / mol \)NEET 2025 Medium - સૂચી \(-I\) સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી \(-I\) (સલ્ફરના ઓકસોએસિડ) સૂચી \(-II\) (બંધો) \(A\). પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ \(I\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - S\) \(B\). સલ્ફ્યુરિક એસિડ \(II\). બે \(S - OH\),એક \(S = O\) \(C\). પાયરોસલ્ફ્યુરિક એસિડ \(III\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - O - S\) \(D\). સલ્ફ્યુરસ એસિડ \(IV\). બે \(S - OH\),બે \(S = O\) NEET 2023 Medium - સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium
- પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા \(0.02\, M\) ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય \(100\, s\) છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક (\(mol\, L ^{-1} s ^{-1}\) માં\()\) જણાવો.NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard
More PYQs from NEET
- \(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) આયનને ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોનો છે \(Co\) નું \(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) માં સંકરણ શું છે?NEET 2017 Medium
- સુકોષકેન્દ્રી સજીવોમાં, \(DNA\) નું સ્વયંજનન શેમાં થાય છે:NEET 2023 Medium
- પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..NEET 2015 Medium
- 30 લિટર કદના એક ઓક્સિજન સિલિન્ડરમાં 18.20 મોલ ઓક્સિજન છે. સિલિન્ડરમાંથી થોડો ઓક્સિજન વાપરી લીધા પછી, \(27^{\circ} C\) તાપમાને તેનું ગેજ દબાણ ઘટીને 11 વાતાવરણીય દબાણ થાય છે. સિલિન્ડરમાંથી વાપરી લેવાયેલા ઓક્સિજનનું દળ લગભગ કેટલું હશે?
[આપેલ છે: \(R=\frac{100}{12} J mol ^{-1} K^{-1}\), અને \(O_2\) નું આણ્વીય દળ \(=32\), 1 વાતાવરણીય દબાણ \(=1.01 \times 10^5 N / m\)]NEET 2025 Medium - બે જાતિઓ વચ્ચેની વસ્તી આંતરક્રિયાઓ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પરોપજીવન અને સહભોજિતા બંનેમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
B. સહોપકારિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
C. સહભોજિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
D. પરોપજીવનમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
E. પ્રતિજીવનમાં, એક જાતિને નુકસાન થાય છે અને બીજીને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - \(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત) લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.NEET 2021 Medium