NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ \(\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)\)નો ઢાળ \(-5 \times 10^{3} \,\mathrm{~K}\) છે. પ્રક્રિયાના \(\mathrm{E}_{\mathrm{a}}\) નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.(\(\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) માં) \(\left[\right.\) આપેલ \(\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]\)
- A \(41.5\)
- B \(83.0\)
- C \(166\)
- D \(-83\)
Answer & Solution
Correct Answer
(A) \(41.5\)
Step-by-step Solution
Detailed explanation
\(\operatorname{Ink}=\ln A-\frac{E_{a}}{R T}\) \(m=-\frac{E_{a}}{R}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો પ્રક્રિયાનો વેગ અચળાંક \(0.03 s^{-1}\) હોય, તો પ્રક્રિયકની \(7.2 mol L ^{-1}\) સાંદ્રતા ઘટીને \(0.9 mol L ^{-1}\) થતાં કેટલો સમય લાગશે?
(આપેલ છે: \(\log 2=0.301\) )NEET 2025 Medium - નીચે આપેલામાંથી કયા કાર્બનિક સંયોજનોના યુગ્મ મેટામર્સ (મેટામર્સ) છે તે શોધો :NEET 2026 Medium
- નીચે આપેલા પૈકી કયો એક \(S _{ N }\, 1\) પ્રક્રિયાવિધીમાં ઝડપથી પસાર થશે?NEET 2017 Medium
- \(25^{\circ} C\) ૫ર \(KCl\) ના સેન્ટીમોલર દ્રાવણની વાહકતા \(0.0210\,ohm ^{-1}\,cm ^{-1}\) છે અને \(25^{\circ}\,C\) પર દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ \(60\,ohm\) છે.કોષ અચળાંકનું મૂલ્ય .\(.........\,cm ^{-1}\)NEET 2023 Hard
- નીચેનામાથી કયો ફ્લોરો-સંયોજન સૌથી વધુ લુઈસ બેઈઝ તરીકે વર્તશે?NEET 2016 Easy
- લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.NEET 2014 Easy
More PYQs from NEET
- એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- સૂક્ષ્મજીવોની વૃધ્ધિ કરી તેમાંથી ઉત્સેચકોનું બહોળા પ્રમાણમાં ઔધોગિક ઉત્પાદન મેળવવા માટે નીચે માંથી ક્યું સાધન ઉપયોગમાં લેવાય છે?NEET 2019 Medium
- ઉત્સેચક ક્રિયાના ઉત્સેચકીય ચક્રને સંબંધિત, સાચા ક્રમિક સોપાનો પસંદ કરો :
\(A\). ક્રિયાધાર-ઉત્સેચક સંકુલનું નિર્માણ.
\(B\) મુક્ત ઉત્સેચક અન્ય ક્રિયાધાર સાથે બંધાવા માટે તૈયાર.
\(C\). નીપજોનું મુક્ત થવું.
\(D\). ક્રિયાધારના રાસાયણિક બંધોનું તૂટવું.
\(E\). ક્રિયાધારનું સક્રિય સ્થાન સાથે બંધાવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium - રુધિરમાં \(pH\) માં ઘટાડાના કારણે \(……....\)NEET 2016 Medium
- કૃત્રિમ વીર્યદાન એટલે શું? .NEET 2013 Medium
- \(M \) દળનો અને \( L \) લંબાઇનો એક પાતળો નિયમિત સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ ફરતે અચળ કોણીય વેગ \(\omega \) થી ભ્રમણ કરે છે. \(\frac{M}{3}\) દળનો એક એવા બે પદાર્થ સળિયાના બે છેડા પર ધીમેથી લગાડવામાં આવે છે. આ સળિયો હવે કેટલા કોણીય વેગથી ભ્રમણ કરશે?NEET 2017 Medium