enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રથમ ક્રમ ની પ્રકિયા નો અચળ વેગ \(\mathrm{k}\) છે સમય \((t)\) \(99 \%\) પ્રકિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય છે તો પ્રકિયા કઈ હશે ?
- A \(\mathrm{t}=0.693 / \mathrm{k}\)
- B \(\mathrm{t}=6.909 / \mathrm{k}\)
- C \(\mathrm{t}=4.606 / \mathrm{k}\)
- D \(\mathrm{t}=2.303 / \mathrm{k}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{t}=4.606 / \mathrm{k}\)
Step-by-step Solution
Detailed explanation
For first order reaction \(\mathrm{k}=\frac{1}{\mathrm{t}} \ln \left[\frac{\mathrm{A}_{\mathrm{o}}}{\mathrm{A}_{\mathrm{t}}}\right] \quad \begin{array}{ll}{\text { For } 99 \% \text { completion, }} \\ {[\mathrm{A}]_{\mathrm{o}}=100, \quad \mathrm{[A]}_{\mathrm{t}}=1}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?NEET 2018 Medium
- સૂચી\(-I\) સાથે સૂચી\(-II\)ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\) કોક \(I\) \(sp ^3\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ \(B\) હીરો \(II\) શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગી \(C\) ફુલેરિન \(III\) રિડક્શનકર્તા તરીકે ઉપયોગી \(D\) ગ્રેફાઈટ \(IV\) પિંજર જેવા અણુઓ NEET 2023 Medium - નીચેનામાંથી કઈ ગોઠવણી એ ઓછામાં ઓછા ઋણથી મોટા ભાગની ઋણ \(C, Ca, Al, F\) અને \(O\) માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સાચા ક્રમમાં રજૂ કરે છે?NEET 2013 Hard
- નીચેનામાંથી કોણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં દ્રાવ્ય રહેશે નહીંNEET 2014 Medium
- DNA/RNA ની દ્વિતીયક બંધારણના સંદર્ભમાં સાચું વિધાન શોધો :NEET 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર \(HCl + ZnCl _{2}\) કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે. વિધાન \(II :\) પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
More PYQs from NEET
- સ્થિર રહેલ \(500\; \mathrm{g}\) દળના પદાર્થ પર બદલાતું બળ લગતા તેનો \(\mathrm{X}\) ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો \(X=8 \;\mathrm{m}\) અને \(X=12\; \mathrm{m}\) બિંદુ આગળ કણનો વેગ કેટલો થાય?
NEET 2019 Medium - \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium
- મંદ \(NaOH\)ની હાજરીમાં થતી બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન વચ્ચેની પ્રક્રિયા નીચેના તરીકે જાણીતી છે , જે ..........NEET 2020 Medium
- પ્રતિ ન્યુકિલયર વિખંડન ઉત્સજીર્ત ઊર્જા \(200 \;MeV\) છે.જો \(10^{20 }\) વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય,તો ઉત્પન્ન થતા પાવરનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- કેલ્વિન ચક્રમાં \(\mathrm{CO}_2\) ના દરેક અણુના સ્થાપન માટે \(ATP\) અને \(NADPH\) ના કેટલા અણુઓની જરૂર પડે છે?NEET 2024 Medium
- દેડકાનું હૃદય શરીરની બહાર કાઢવામાં આવે ત્યારે થોડા સમય માટે ધબકતું રહે છે. નીચેના વિધાનોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો.
\((1)\) દેડકો એક અસમતાપી પ્રાણી છે.
\((2)\) દેડકામાં હૃદ-પરિવહન હોતું નથી.
\((3)\) હૃદય સ્વભાવે "માયોજેનિક" હોય છે.
\((4)\) હૃદય સ્વયંઉત્તેજક હોય છે.NEET 2017 Medium