ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics

પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ વચ્ચે સાચો તફાવત

  1. A પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકતી સાંદ્રતા પર આધારિત તથી; દ્વિતીય ક્રમતી પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકતી સાંદ્રતા પર આધારિત છે 
  2. B પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય એ \([A]_0\) પર આધારિત નથી; દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો  અર્ધઆયુષ્ય સમય \([A]_0\) પર આધારિત છે 
  3. C પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદ્દીપન થઇ શકે છે; દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું ઉદ્દીપન થઇ શકતું નથી 
  4. D પ્રથમ ક્રમની પ્રક્રિયાની વેગ પ્રક્રિયાની સાંદ્રતા પર આધારિત છે; દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત નથી 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય એ \([A]_0\) પર આધારિત નથી; દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો  અર્ધઆયુષ્ય સમય \([A]_0\) પર આધારિત છે 

Step-by-step Solution

Detailed explanation

\(\left(\mathrm{t}_{1 / 2}\right) 1^{\mathrm{st}}\) order \(=\) Independent of Concentration \(\left(\mathrm{t}_{1 / 2}\right) 2^{\mathrm{nd}}\) order \(\propto \frac{1}{[\mathrm{A}]_{0}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app