NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.
- A પેપ્ટાઇડ બંધ
- B dative bond
- C \(\alpha -\) ગ્લાયકોસિડિક બંધ
- D \(\beta -\) ગ્લાયકોસિડિક બંધ
Answer & Solution
Correct Answer
(A) પેપ્ટાઇડ બંધ
Step-by-step Solution
Detailed explanation
The peptide bond is an amide bond which links amino acids together to form proteins.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સયોજનો) સૂચિ \(II\) (આકાર/ભૂમિતિ) \(A\). \(\mathrm{NH}_3\) \(I\). ત્રિકોણીય પીરામીડલ \(B\). \(\mathrm{BrF}_5\) \(II\). સમતલીય સમચોરસ \(C\). \(\mathrm{XeF}_4\) \(III\). અષ્ટફલિય \(D\). \(\mathrm{SF}_6\) \(IV\). સમયોરસ પીરામીડલ NEET 2024 Medium - ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ \(0.50\) છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ \(119\, torr\) છે અને ટોલ્યુઈનનું \(37.0\) \(torr\) છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?NEET 2017 Medium
- \(d^n\) કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા \(\left(\Delta_{0}\right)\) અને યુગ્મીકરણ ઊર્જા \(P\) ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?NEET 2017 Easy
- \(0.1 M NaOH\) માં \(Ni ( OH )_{2}\) ની દ્રાવ્યતા શોધો. \(Ni ( OH )_{2}\)નો આયનિય ગુણાકાર \(2 \times 10^{-15}\) આપેલ છે.NEET 2020 Medium
- \(0.01\; M \;NaOH (aq)\) દ્રાવણની \(pH\) ..........NEET 2019 Medium
- \(2 \mathrm{~A} \rightleftharpoons \mathrm{B}+\mathrm{C}\) પ્ર્ક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}=4 \times 10^{-3}\). આપેંલ સમય પર, પ્રક્રિયા મિશ્રણ નું બંધારણ (રચના) \([\mathrm{A}]=[\mathrm{B}]=[\mathrm{C}]=2 \times 10^{-3} \mathrm{M}\) છે. નીચે આપેલામાંથી ક્યું સાચું છે?NEET 2024 Medium
More PYQs from NEET
- શામાંથી ટેક પોલીમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે?NEET 2016 Medium
- પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોયNEET 2020 Easy
- રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?NEET 2016 Medium
- \(4.5 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ \(0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}\) હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . . થશે.NEET 2024 Medium
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2013 Medium
- ફાયકોએરીથ્રીન શેમાં મુખ્ય રંજકદ્રવ્ય છે?NEET 2020 Easy