NEET · Chemistry · STD 12 - 9. Amines
પ્રોપેનેમાઇડની ઇથેનોલિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન સાથેની પ્રક્રિયા શુ આપશે ?
- A એનિલિન
- B ઇથાઇલએમાઇન
- C મિથાઇલએમાઇન
- D પ્રોપાઇલએમાઇન
Answer & Solution
Correct Answer
(B) ઇથાઇલએમાઇન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........NEET 2016 Easy
- એસીટોન અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઈડ વચ્ચે પ્રક્રિયા કરી ત્યારબાદ જળવિભાજન કરવાથી શું બને?NEET 2020 Medium
- બે નીપજો X અને Y નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બને છે.
\( CH _6 CH _6 + CH_3Cl\xrightarrow{\text { નિર્જળ } AlCl _3} W\xrightarrow[ \text{હૂંફાળું}]{\text { મંદ } HNO_3 \text { + મંદ } H_2 SO_4} X + Y\)NEET 2026 Medium - \(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) આયનને ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોનો છે \(Co\) નું \(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) માં સંકરણ શું છે?NEET 2017 Medium
- \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- લેક્ટિક એસિડ \((HC_3H_5O_3)\)નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. \(0.10\, M\) જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું \(3.7\%\) વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક \(K_a\)નું મૂલ્ય શું હશે?NEET 2013 Hard
More PYQs from NEET
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ \((rms)\) ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે? (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન \((m)= 2.76 \times 10^{-26}\,kg\), બોલ્ટઝમાન અચળાંક \(k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}\))NEET 2018 Medium
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો.
NEET 2025 Hard - નીચેનામાંથી કયું ફૂગ માટે ખોટું છે?NEET 2016 Medium
- ક્લોરોબેન્ઝિનનું સંશ્લેષણ કરવા માટે નીચે આપેલામાંથીકઈ સુસંગત છે?NEET 2022 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{યાદી-I(વિટામિનનું નામ)}\) \(\text{યાદી-II(ઉણપથી થતો રોગ)}\) \(\text{A. વિટામિન}\) \(\text B_{12}\) \(\text{(I) કિલોસિસ}\) \(\text{B. વિટામિન D}\) \(\text{(II) આંચકી}\) \(\text{C. વિટામિન}\) \(\text B_2\) \(\text{(III) સુકતાન}\) \(\text{D. વિટામિન}\) \(\text B_6\) \(\text{(IV) પ્રણાશી એનીમિયા}\) NEET 2025 Easy