enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ (\(E^-\)) ની કિંમત \(\mathrm{Al}^{3+} / \mathrm{Al}, \mathrm{Ag}^{+} / \mathrm{Ag}, \mathrm{K}^{+} / \mathrm{K}\) અને \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}\) \(-1.66 \;\mathrm{V}, 0.80 \;\mathrm{V}\) \(-2.93\; \mathrm{V}\) અને \(-0.74\; \mathrm{V},\) છે ધાતુની રિડ્યુસિંગ શક્તિનો સાચો ઘટતો ક્રમ કયો છે ?
- A \(\mathrm{Ag}>\mathrm{Cr}>\mathrm{Al}>\mathrm{K}\)
- B \( \mathrm{K}>\mathrm{Al}>\mathrm{Cr}>\mathrm{Ag}\)
- C \(\mathrm{K}>\mathrm{Al}>\mathrm{Ag}>\mathrm{Cr}\)
- D \(\mathrm{Al}>\mathrm{K}>\mathrm{Ag}>\mathrm{Cr}\)
Answer & Solution
Correct Answer
(B) \( \mathrm{K}>\mathrm{Al}>\mathrm{Cr}>\mathrm{Ag}\)
Step-by-step Solution
Detailed explanation
Reducing power of metal \(\propto \frac{1}{\mathrm{SRP}}\) \(K>A l>C r>A g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?NEET 2025 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે. કારણ \(R\) : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે. ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.NEET 2017 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ I (પ્રક્રિયાનો ક્રમ) સૂચિ II (વેગ અચળાંકનો એકમ) (A) શૂન્ય ક્રમ (I) \(mol ^{-1} Ls ^{-1}\) (B) પ્રથમ ક્રમ (II) \(mol ^{-2} L^2 s^{-1}\) (C) દ્વિતીય ક્રમ (III) \(s ^{-1}\) (D) તૃતીય ક્રમ (IV) \(mol L ^{-1} s^{-1}\) NEET 2026 Easy - (image) મૂલક એ એરોમેટિક છે, કારણ કે તે ....... ધરાવે છે.
NEET 2013 Hard - સાચાં વિધાનો ઓળખો:
A. 75 g બેન્ઝિનના દ્રાવણમાં 2.5 g ઈથેનોઈક એસિડ (મોલર દળ : \(60 g mol ^{-1}\)) ની મોલાલિટી 0.556 m છે.
B. 298 K પર 450 mL દ્રાવણમાં રહેલા 5 g NaOH (મોલર દળ: \(40 g mol ^{-1}\)) ની મોલારિટી 0.278 M છે.
C. જળચર પ્રજાતિઓ ઠંડા પાણીમાં વધુ અનુકૂળ રહે છે.
D. દબાણમાં ઘટાડા સાથે વાયુની દ્રાવ્યતા વધે છે.
E . A અને B ના દ્વિઅંગી મિશ્રણ માટે, A અને B ના મોલની સંખ્યા અનુક્રમે \(n_A\) અને \(n_B\) છે. B નો મોલ-અંશ \(x_B=\frac{n_A}{n_A+n_B}\) હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard
More PYQs from NEET
- ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે.NEET 2018 Easy
- \(F=\alpha t^2+\beta t\) વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર \(t\) સમયે પ્રવર્તે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.NEET 2024 Medium
- લેક ઓપેરોનમાં z જનીન સંકેતન કરે છે :NEET 2026 Easy
- રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-NEET 2023 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ફાઈબ્રિનોજન \((i)\) આસૃતીય સંતુલન \((b)\) ગ્લોબ્યુલિન \((ii)\) રુધિર ગંઠાવવું \((c)\) આલ્બ્યુમીન \((iii)\) રક્ષણાત્મક ક્રિયાવિધિ (ડિફેન્સ મિકેનિઝમ) NEET 2018 Medium - તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?NEET 2016 Medium