NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
પ્રમાણિત સ્થિતિમાં, નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર,\(-109 \;kJ mol ^{-1}\) છે. \(H _{2( g )}+ Br _{2( g )} \rightarrow 2 HBr _{( g )}\) \(H _{2}\) અને \(Br _{2}\)ની બંધઊર્જા અનુક્રમે \(435\, kJ\, mol ^{-1}\) અને \(192\, kJ mol\, ^{-1}\) છે. \(HBr\) ની બંધઊર્જા (\(kJ\, mol\) \(^{-1}\) માં) જણાવો.
- A \(259\)
- B \(368\)
- C \(736\)
- D \(518\)
Answer & Solution
Correct Answer
(B) \(368\)
Step-by-step Solution
Detailed explanation
\(H _{2}( g )+ Br _{2}( g ) \longrightarrow 2 HBr ( g ) ; \Delta H =-109\) \(\Delta H =\sum( BE )_{ R }-\sum( BE )_{ P }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું વધારે સ્થાયી ડાયએઝોનિયમ \(RN_2^+X^-\) હશે ?NEET 2014 Medium
- દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........NEET 2016 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : ત્રણ સમઘટ્કીય પેન્ટેનોના ઉત્કલન બિંદૂ \(n\)-પેન્ટેન > આઈસોપેન્ટેન > નીયોપેન્ટેન ક્રમમાં અનુસરે છે. વિધાન \(II\) : જ્યારે શાખા વધે છે ત્યારે અણુ ગોલીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો (ઓછો) છે, આના કારહો ગોળાકાર અણુઓ વચ્યે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- કોબાલ્ટ \((III)\) ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય બનાવે છે. તો \(25\,^oC\) તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે નીચેના પૈકી ક્યુ ક્લોરાઇડ આયનની કસોટી આપશે નહિ ?NEET 2015 Medium
- નીચે આપેલી પ્રક્રિયા માટે સુસંગત પ્રક્રિયક નીચેનામાંથી શોધો.
NEET 2019 Medium - નીચેનામાંથી કયું એક પેરામેગ્નેટિક સંકીર્ણ છે? \((\)At. No. \(Mo = 42, Pt = 78)\)NEET 2013 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું કશાહીન જન્યુઓ સાથે સમયુગ્મકતા દર્શાવે છે?NEET 2014 Medium
- એક સ્વરકાંટાની આવૃતિ \(800 \;{Hz}\) છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ \(9.75 \;{cm}, 31.25\;{cm}\) અને \(52.75\; {cm} \) લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....\(m/s\) હશે?NEET 2019 Medium
- નીચે પૈકી ક્યું અયોગ્ય રીતે જોડાયેલું છે?NEET 2022 Medium
- પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ \(100\,W\) વાપરે છે, જ્યારે તેને \(200\,V\) ના \(ac\) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ \(........\,A\) હશેNEET 2022 Medium
- બે નાના સમાન દળના અને \(\rho_{1}\) અને \(\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)\) ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે \(1\; mm\) અને \(2\; mm\) છે. તે બંનેને એક \(\eta\) શ્યાનતાગુણાંક વાળા અને \(0.1{\rho}_{2} \) ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?NEET 2019 Medium
- રાસાયણિક પ્રક્રિયા માટે, \(\mathrm{MnO}_{4}^{-}+\mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}+\mathrm{H}^{+} \longrightarrow \mathrm{Mn}^{2+}+\mathrm{CO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O}\) સંતુલિત સમીકરણ માટે પ્રક્રિયકોના સાચા ગુણાંકો જણાવો. \(\mathrm{MnO}_{4}^{-} \quad \mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}\quad \mathrm{H}^{+}\)NEET 2018 Hard