NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
પ્રમાણભૂત સર્જન ઉષ્મા, kcal/mol of \(Ba ^{2+}\) માં કેટલી છે?
[આપેલ છે: \(SO _4^{2-}\) આયન \(( aq )\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-216 kcal / mol\),
\(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સ્ફટિકીકરણ ઉષ્મા
\(=-4.5 kcal / mol\), \(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-349 kcal / mol \)
- A \(-128.5\)
- B \(-133.0\)
- C \(+133.0\)
- D \(+220.5\)
Answer & Solution
Correct Answer
(A) \(-128.5\)
Step-by-step Solution
Detailed explanation

\(\Delta H _{\text {crys }}\left( BaSO _4\right)=\Delta H _{ f }\left( BaSO _4\right)-\left[\Delta H _{ f }\left( Ba ^{+2}\right)+\Delta H _{ f }\left( SO _4^{-2}\right)\right] \)
\( -4.5=[-349]-\left[\Delta H _{ f }\left( Ba ^{+2}\right)+(-216)\right] \)
\( \Delta H _{ f }\left( Ba ^{+2}\right)=-128.5 kCal mol ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુતવિભાજન 1.5 એમ્પિયરના વિદ્યુતપ્રવાહ સાથે 10 મિનિટ માટે કરવામાં આવ્યું. કેથોડ પર જમા થતા કોપરનું દળ શોધો:
(આપેલ : Cu નું મોલર દળ = 63 g mol⁻¹; 1 F = 96487 C mol⁻¹)NEET 2026 Medium - નીચેની બે પ્રક્રિયાઓ સમાન દુર્ગંધયુક્ત ઉત્પાદન Z આપે છે.

X અને Z, અનુક્રમે શોધો :NEET 2026 Easy - ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2018 Hard
- કાર્બોક્સિલિક એસિડના ઉત્કલનબિંદુ, તુલનાત્મક આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ, કિટોન અને આલ્કોહોલ કરતાં પણ ઊંચા હોય છે. તે શાના કારણે છે?NEET 2018 Medium
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(- I\) સૂચિ \(- II\) \((a)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}\) \((i)\) \(5.92 \,\mathrm{BM}\) \((b)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{3+}\) \((ii)\) \(0 \,\mathrm{BM}\) \((c)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{4-}\) \((iii)\) \(4.90\, \mathrm{BM}\) \((d)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{2+}\) \((iv)\) \(1.73\, \mathrm{BM}\) NEET 2021 Medium - પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
- \(m\) દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર \(60^o\) ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
NEET 2016 Medium - શક્કરિયાં એ રૂપાંતરિતNEET 2018 Easy
- પ્લાન્ક અચળાંક \( (h),\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(c\) અને ન્યુટનનો ગુરુત્વાકર્ષી અચળાંક \((G) \) એમ ત્રણ મૂળભૂત અચળાંકો છે. નીચેનામાંથી કયુ સંયોજન લંબાઇના પરિમાણ જેવુ છે?NEET 2016 Hard
- પ્રકાંડના આધારભાગમાંથી ઉદ્ભવતા મૂળ ____ છે.NEET 2020 Easy
- \(27^o C\) તાપમાન અને \(1.0 \times10^5\) \(Nm^{-2}\) દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો \(r.m.s.\) વેગ \(200\;ms^{-1}\) છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે \(127^o C\) અને \(0.05 \times 10^5\;Nm^{-2}\) હોય, તો આ વાયુના અણુંઓનો \(r.m.s\). વેગ \(ms^{-1} \) માં શું થાય?NEET 2016 Medium