enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
પ્રકિયા ને ધ્યાન માં લો \(CH_3CH_2CH_2Br + NaCN \to \)\(CH_3CH_2CH_2CN+ NaBr\) પ્રકિયા શેમાં જડપી થશે ?
- A ઇથેનોલ
- B મિથેનોલ
- C \(N, N'-\) ડાયમીથાઇલફોરમેમાઈડ \((DMF)\)
- D પાણી
Answer & Solution
Correct Answer
(C) \(N, N'-\) ડાયમીથાઇલફોરમેમાઈડ \((DMF)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{CH}_{2} \mathrm{Br}+\mathrm{NaCN} \rightarrow \mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{CH}_{2} \mathrm{CN}+\mathrm{NaBr}\) follows \({{S}_{{{N}^{2}}}}\) mechanism which is favoured by polar aprotic solvent l.e.. \(N, N'\) - dimethylformamide \((DMF)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પ્રકીયકમાંના એક સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયામાં કેન્દ્રાનિરાગી યોગશીલનો સમાવેશ થાય છે, ત્યારબાદ પાણી દૂર થાય છે. તો તે પ્રકીયક કયો હશે ?NEET 2015 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Hard
- સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.NEET 2017 Easy
- ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- રસાયણિક પ્રકિયા માટે \(\mathrm{N}_{2}(\mathrm{g})+3 \mathrm{H}_{2}(\mathrm{g}) \rightleftharpoons 2 \mathrm{NH}_{3}(\mathrm{g})\) સાચો વિકલ્પ કયો છે ?NEET 2019 Hard
- \(298\) \(K\) તાપમાને એક ઇલેક્ટ્રોન ભાગ લેતી હોય તેવા કોષ માટે \(E_{cell }^{\ominus} =0.59 \mathrm{V}\) છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. [ \({{\rm{T}} = 298{\rm{K}}}\) પર \({\frac{{2.303{\rm{RT}}}}{{\rm{F}}} = 0.059{\rm{V}}}\) આપેલ છે)NEET 2019 Hard
More PYQs from NEET
- તારાકેન્દ્રનું દ્વિગુણન ______ તબક્કા દરમિયાન થાય છે.NEET 2021 Medium
- સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની કાર્બોહાઇડ્રેટ \(\left( C _{12} H _{22} O _{22}\right)\) સાથેની પ્રક્રિયા ......... ઉદાહરણ છે.NEET 2020 Medium
- નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?NEET 2015 Hard
- હાઈડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(\lambda\) છે. તો બ્રેકેટ શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(.......\,\lambda\) છે.NEET 2023 Medium
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગથી બનાવેલ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કલેક્ટર પ્રવાહ \(24\; mA\) છે. જો એમીટરમાંથી બહાર આવતા \(80 \%\) ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવે, તો બેઝ પ્રવાહનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?NEET 2022 Medium
- નીચે આપેલી પ્રક્રિયા શ્રેણીમાં, X અને Z અનુક્રમે શોધો :
\( CH _3 CH _2 CH _2- OH + PCl _5 \longrightarrow CH _3 CH _2 CH _2 Cl +X+ HCl \)
\( CH _3 CH _2 CH _2 Cl \xrightarrow[\Delta]{\text { alc. } KOH } Y \xrightarrow[\left( C _6 H _5 CO \right)_2 O _2]{ HBr } Z\)NEET 2026 Medium