enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)
- A \(3.2\times 10^{4} \;\mathrm{s}^{-1}\)
- B \(1.6\times 10^{6} \;\mathrm{s}^{-1}\)
- C \(1.6\times 10^{3} \;\mathrm{s}^{-1}\)
- D \(3.2 \times 10^{6} \;\mathrm{s}^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(1.6\times 10^{6} \;\mathrm{s}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\log \left(\frac{\mathrm{K}_{2}}{\mathrm{K}_{1}}\right)=\frac{\mathrm{E}_{\mathrm{a}}}{2.303 \mathrm{R}}\left(\frac{1}{\mathrm{T}_{1}}-\frac{1}{\mathrm{T}_{2}}\right)\) \(\mathrm{E_a}=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(CO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons COCl _{2}( g )\) માટે, \(\frac{ K _{ p }}{ K _{ c }}\) નીચે આપેલામાંથી કયા એકની બરાબર હશે ?NEET 2017 Medium
- પરમાણુ સૂત્ર \(C_3H_9N\) થી બંધારણીય સમઘટકની શક્ય સંખ્યા કેટલી છે ?NEET 2015 Hard
- ટીટેનિયમના અણુમાં કક્ષકની ઉર્જા વધારવા માટેનો યોગ્ય ક્રમ કયો છે ? \((Z = 22)\)NEET 2015 Medium
- નીચે આપેલા સંકીર્ણ આયનોમાંથી કયો પ્રતિચુંબકીય નથી ?NEET 2017 Medium
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?NEET 2017 Hard
- નીચે આપેલા ક્યા કેસ (ઉદાહરણ) માં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ છે ?NEET 2015 Hard
More PYQs from NEET
- શક્કરિયું અને બટાકા અમુક પ્રકારના ઉદવિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉદવિકાસ સમજાવવા માટે શબ્દોના સાચા સંયોજનને પસંદ કરો.NEET 2025 Easy
- આ પુષ્પીય આકૃતિ નીચેનામાંથી કયા કુટુંબનું પ્રતિનિધિત્વ કરે છે?
NEET 2022 Medium - જેલ ઈલેક્ટ્રોફોરેસીસમાં, છૂટા પડેલ \(DNA\) ના ટુકડાઓને, આની મદદથી જોવાય છે :NEET 2020 Easy
- એમાઇન્સની કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે . નીચેનામાંથી કયું યોગ્ય નથી ?NEET 2013 Hard
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard
- નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.NEET 2023 Hard