NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રકિયા \(A\rightarrow B\) નો વેગ અચળાંક\(0.6 \times 10^{-3}\, mol\, L^{-1}\, s^{-1}.\) છે જો \(A\) ની સાંદ્રતા \(5\, M,\) છે ત્યારબાદ \(20\) મિનિટ પછી \(B\) ની સાંદ્રતા .......\(M.\) હશે
- A \(3.60\)
- B \(0.36\)
- C \(0.72 \)
- D \(1.08 \)
Answer & Solution
Correct Answer
(C) \(0.72 \)
Step-by-step Solution
Detailed explanation
For zero order reaction: \(x=K . t\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું વિધાન કેન્દ્રાનુરાગી માટે સાચું નથી?NEET 2015 Medium
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium
- નીચેનામાથી કયો અણુ ધ્રુવીય છે ?NEET 2013 Medium
- ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2017 Hard
- પ્રકીયકના નીચેના કયા ક્રમમાં એક જ એનિસોલ બનાવે છેNEET 2014 Medium
- નીચેના આશયો (aspects) ને અનુવર્તી ધાતુ સાથે જોડો.
સાયો વિકલ્પ પસંદ કરો.આશય (aspect) ધાતુ \((a)\) ધાતુ કે જે મહતમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. \((i)\) સ્કેન્ડિયમ \((b)\) ધાતુ કે જે \(3d\) સમૂહમાં મૂકેલ હોવા છતા સંક્રાંતિ તત્વ ગણાતુ નથી. \((ii)\) કોપર \((c)\) ધાતુ કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી નથી. \((iii)\) મેંગેનીઝ \((d)\) ધાતુ કે જે જલીય દ્રાવણમાં તેની \(+1\) ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. \((iv)\) ઝિંક NEET 2020 Medium
More PYQs from NEET
- \(M\) દળ ધરાવતા અને \(d\) જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા \(\frac{\mathrm{d}}{2}\) જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ \(....\) હશે.NEET 2021 Medium
- \(XeO_4\) અણુના સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : એક કાલ્પનિક દ્વિપરમાણ્વીય અણુ જેનો બંધક્રમ શૂન્ય છે તે ખૂબ સ્થાયી હોય છે.
વિધાન II : જેમ બંધક્રમ વધે છે તેમ, બંધ લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - પ્રતિબળનું પરિમાણ ................. છેNEET 2020 Easy
- લેક ઓપેરોનમાં \(z\) જનીન .............. દર્શાવે છે.NEET 2022 Medium
- આ પૈકીનું કયું વિધાન ખોટું છે ?NEET 2018 Medium