NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
પ્રકીયકના નીચેના કયા ક્રમમાં એક જ એનિસોલ બનાવે છે
- A \(CH_3CHO ; \,\,RMgX\)
- B \(C_6H_5OH ; \,\,NaOH ;\,\, CH_3I\)
- C \(C_6H_5OH ;\) તટસ્થ \(FeCl_3\)
- D \(C_6H_5CH_3 ;\,\, CH_3COCl ;\,\, AlCl_3\)
Answer & Solution
Correct Answer
(B) \(C_6H_5OH ; \,\,NaOH ;\,\, CH_3I\)
Step-by-step Solution
Detailed explanation
Williamson's synthesis


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........NEET 2016 Easy
- કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?NEET 2013 Medium
- \(1\) ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડની \(0.75 \mathrm{M} \mathrm{HCl}\) દ્રાવણના \(25 \mathrm{~mL}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી. પ્રક્રિયા ન થયેલ બાકી રહેલ સોડિયમ હાઈડ્રોક્સાઈડનું દળ ........... બરાબર છે.NEET 2024 Medium
- \(T (K)\) પર ડાયમિથાઇલએમાઈનનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}\) અને એસિટિક એસિડનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}\) અનુક્રમે \(3.27\) અને \(4.77\) છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની \(pH\) માટે સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
- નીચેનામાંથી કઈ જોડી દ્રાવણની એસિડિક બફર નથી?NEET 2015 Medium
- નીચેની અર્ધકોષ રિડક્શન પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(Mn^{2+} + 2e^- \rightarrow Mn,\, \)\(E^o = - 1.18\, V\) \(Mn^{2+} \rightarrow Mn^{3+} + e^-,\) \( E^o = - 1.51 \,V\) તો પ્રક્યિા \(3Mn^{2+} \rightarrow Mn^o + 2Mn^{3+},\) માટે \(E^o\) તથા પુરોગામી પ્રક્રિયાની શક્યતા અનુક્રમે .... થશે.NEET 2013 Hard
More PYQs from NEET
- બંધારણીય જનીનની બરોબર શું છે ?NEET 2016 Medium
- ઘાસના પર્ણમાં વાયુરંધ્રો હોય છેNEET 2018 Medium
- નીચેના ઓક્સાઇડ પૈકી ક્યો સ્વભાવે ઊભયગુણી છે ?NEET 2020 Medium
- નીચેના \(0.1\, m\) જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?NEET 2014 Easy
- ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ભ્રૂણના વિકાસ સંબંધિત સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ગર્ભનું હલનચલન શરૂ થાય છે અને માથા પર વાળ દેખાય છે I. ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા B. ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે II. ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા C. ગર્ભમાં બાહ્ય જનનાંગોનો વિકાસ થાય છે III. ગર્ભાવસ્થાના 8 અઠવાડિયા D. ગર્ભનું શરીર આછા વાળથી આવરીત થાય છે: આંખના પોપચા અલગ થાય છે. અને પાંપણોનું નિર્માણ થાય છે IV. ગર્ભાવસ્થાના 12 અઠવાડિયા NEET 2026 Hard - નીચેના પૈકી ક્યુ સંયોજન સરળતાથી ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્યિા આપશે નહિ ?NEET 2013 Medium