NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
પ્રક્રિયામાં ક્યો ઇલેક્ટ્રોન અનુરાગી સંકળાયેલો છે ?

- A ડાયક્લોરોમિથાઇલ કેટાયન \((\stackrel {\oplus}{C}HCl_2)\)
- B ફોર્માઇલ કેટાયન \( (\stackrel {\oplus}{C}HO)\)
- C ડાયક્લોરોમિથાઇલ એનાયન \((\stackrel {\oplus}{C}HCl_2)\)
- D ડાયક્લોરોકાર્બીન \((CCl_2)\)
Answer & Solution
Correct Answer
(D) ડાયક્લોરોકાર્બીન \((CCl_2)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- જ્યારે તાપમાનમાં \(27^{\circ} \mathrm{C}\) થી \(57^{\circ} \mathrm{C}\) ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો. ( \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}, \log 4=0.6021\) આપેલ છે.)NEET 2024 Medium
- \(2 -\)બ્રોમો-પેન્ટેનની વિલોપન પ્રક્રિયામાંથી બનતો પેન્ટ\(-2-\)ઇન એ નીચેના માંથી શોધો: \((a)\) \(\beta\) \(-\)વિલોપન પ્રક્રિયા \((b)\) ઝેત્સેવ નિયમને અનુસરે છે \((c)\) ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા \((d)\) નિર્જલીકરણ પ્રક્રિયાNEET 2020 Medium
- એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
- \(Cr ^{2+}\) આયનની ગણતરી કરેલ ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રા ......\(\, B.M.\)NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(\mathrm{HF}<\mathrm{HCl}<<\mathrm{HBr}<<\mathrm{HI}\) આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે. વિધાન \(II :\) સમૂહમાં નીચે જઈએ ત્યારે \(\mathrm{F}, \mathrm{Cl}, \mathrm{Br}, \mathrm{I}\) તત્વોનું કદ વધે છે, \(\mathrm{HF}, HCl, HBr\) અને \(HI\)નું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે. ઉપરનાં વિધાનોને ધ્યાનમાં રાખી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Easy
More PYQs from NEET
- એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium - \(\alpha -\) કણ શું ધરાવે છે?NEET 2019 Easy
- \(1\,mm\) ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડને પ્રતિ mm \(100\) આંટા છે. જો સોલેનોઈડમાંથી \(1\,A\) જેટલો પ્રવાહ પસાર થતો હોય તો સોલેનોઈડના કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્રની તીવ્રતા\(......\) હશે.NEET 2022 Easy
- સૂચિ \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\).ક્લોસિદ્રડિયમ બ્યુટિલિકમ \(1\). ઇથેનોલ \(B\).સેક્કેરોમાય સીસસેરીવીસી \(II\). સ્ટ્રેપ્તોકાઇનેજ \(C\).ટ્રાયકોડમા પોલિસ્પોરમ \(III\). બ્યુટેરિક એસિડ \(D\). સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. \(IV\).સાયક્લોસ્પોરિયન-\(A\) NEET 2024 Medium - શક્કરિયાં એ રૂપાંતરિતNEET 2018 Easy
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium