NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
પ્રક્રિયા \(X_2O_{4(l)} \to 2XO_{2(g)}\) માટે \(300\,K\) તાપમાને \(\Delta U = 2.1\ kcal, \, \Delta S = 20\, k\,cal\, K^{-1}\) હોય, તો \(\Delta G\) ............. \(\mathrm{kcal}\) થશે.
- A \(2.7\)
- B \(- 2.7\)
- C \(9.3\)
- D \(- 9.3\)
Answer & Solution
Correct Answer
(B) \(- 2.7\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta H=\Delta U+\Delta n_{g} R T\) Given, \(\Delta U=2.1\, \mathrm{kcal}, \Delta n_{g}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium
- નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી મુશ્કેલીથી પ્રોટોનેટ થાય છે ?NEET 2019 Medium
- સંયોજન \(A\) એ \(Na\) સાથે પ્રકિયા પર \(B\) આપે છે અને સાથે \(\mathrm{PCl}_{5}\) \(\mathrm{C}\) આપે છે . \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) એકબીજા સાથે પ્રકિયા કરીને ડાયઇથાઇલ ઈથર આપે છે \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\mathrm{C}\) ક્રમમાં શું હશે ?NEET 2018 Medium
- \(He ^{+}\) અને \(Li ^{2+}\) ની પ્રથમ બોહ્ર કક્ષાની ઊર્જા અને ત્રિજ્યા છે
\(\left[\text {આપેલ છે } R_{H}=2.18 \times 10^{-18} J, a_0=52.9\text{pm}\right]\)NEET 2025 Medium - નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી?NEET 2023 Medium
More PYQs from NEET
- નીચે આપેલામાંથી ક્યું એક સૌથી મહત્તમ (વધુ) અબંધકારક યુગ્મ-અબંધકારક યુગ્મ ઈલેક્ટ્રોન અપાકર્ષણ ધરાવતું હશે?NEET 2022 Easy
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆત બાદ \(10\) સેકન્ડે પ્રક્રિયાનો વેગ \(0.04\, mol \,L^{-1} \,s^{-1}\) છે. અને \(20\) સેકન્ડે \(0.03\, mol \,L^{-1} \,s^{-1}\) છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .............. \(\sec\) થશે.NEET 2016 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે: એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે લેબલ થયેલ છે:
વિધાન \(A\) : શરદ કાષ્ઠમાં સાંકડી વાહિનીઓ સાથે ઓછા જલવાહક ઘટકો હોય છે.
કારણ \(R\) : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - વિદ્યુતબળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ \(......\) હશે.NEET 2022 Easy
- આ શૃંખલા (સીક્વન્સ) દ્વારા, વાહકમાં જોડાયેલ \(DNA\) ની પ્રતિકૃતિઓનો આંકડો નક્કી થાય છે :NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે, વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ પ્રતિસુંબકીય છે, જ્યારે \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) એ અનુસુંબકીય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium