enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
પ્રક્રિયા સાથે ઉદીપક જોડો,
| ઉદીપક | પ્રક્રિયા |
| \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) | \((a)\) ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન |
| \((ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}\) | \((b)\) આલ્કાઇન્સનું બહુલીકરણ |
| \((iii)\;\mathrm{PdCl_2} \) | \((c)\) \(H_2SO_4\)ની બનાવટમાં \(SO_2\)ના ઓક્સિડેશનમાં |
| \((iv)\;\) નિકલ સંકીર્ણો | \((d)\) ઇથિલીનનું બહુલીકરણ |
- A \(i-c, ii-d, iii-a, iv-b\)
- B \(i-a, ii-b, iii-c, iv-d\)
- C \(i-a, ii-c, iii-b, iv-d\)
- D \(i-c, ii-a, iii-d, iv-b\)
Answer & Solution
Correct Answer
(A) \(i-c, ii-d, iii-a, iv-b\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મંદ \(NaOH\)ની હાજરીમાં થતી બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન વચ્ચેની પ્રક્રિયા નીચેના તરીકે જાણીતી છે , જે ..........NEET 2020 Medium
- સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium - ઇલેક્ટ્રોફાઇલ (ઇલેક્ટ્રોન અનુરાગી) ના સંદર્ભમાં સાચુ વિધાન પસંદ કરો.NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- કઈ પ્રક્રિયા જેના દ્વારા બેંઝાલ્ડિહાઈડ બનાવી શકાતો નથી ?NEET 2013 Medium
- \(298\, K\) તાપમાને શુદ્ધ પાણીમાં \(H_2\) વિધુતધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરવા માટે જરૂરી \(H_2\) નુ દબાણ ...........છે.NEET 2016 Medium
More PYQs from NEET
- બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક \(\left( K _{ f }\right)\) \(5.12\, K\, kg\, mol ^{-1}\) છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા \(0.078\, m\) મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........\(\,K\) (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)NEET 2020 Medium
- ત્રણ સમાન ઉષ્મા વાહક સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલા છે. બાજુના સળિયાઓની ઉષ્મા વાહકતા \(2 K\) છે, જ્યારે મધ્યના સળિયાની ઉષ્મા વાહકતા \(K\) છે. જોડાણનો ડાબો છેડો \(3 T\) તાપમાન પર અને જમણો છેડો \(T\) તાપમાન પર જાળવી રાખેલ છે. સળિયાઓ બહારથી ઉષ્મા રીતે અવાહક કરેલા છે. સ્થાયી અવસ્થામાં, ડાબા જોડાણ પાસે તાપમાન \(T_1\) અને જમણા જોડાણ પાસે તાપમાન \(T_2\) છે, તો ગુણોત્તર \(T_1 / T_2\) કેટલો હશે?
NEET 2025 Hard - એક બેરોમિટરમાં \(760 \;kg / m ^{3}\) ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર \(76 \;cm\) અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ (\(m\) માં) શોધો (મરકયુરીની ઘનતા \(\left.=13600 \;kg / m ^{3}\right)\)NEET 2020 Easy
- નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ કયો છે ?
NEET 2017 Medium - નીચેનામાંથી શેમાં, જન્યુજનક સ્વતંત્ર મુક્તજીવી નથી?NEET 2015 Medium
- નીચેનામાંથી કયું શ્વસનતંત્રના સંવહનભાગનું કાર્ય નથી?NEET 2022 Medium