enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 9. Amines
પ્રક્રિયા \(ArN _{2} Cl \overset{Cu / HCl}{\rightarrow} ArCl + N _{2}\) નીચેનામાંથી જાણીતી છે :
- A સેન્ડ મેયર પ્રક્રિયા (Sandmeyers reaction)
- B ફિન્કલસ્ટેઈ્ન પ્રક્રિયા (Finkelstein reaction)
- C ગેટરમેન પ્રક્રિયા (Gattermann reaction)
- D બા૯્ઝ સ્કીમાના પ્રક્રિયા (Balz Schiemann reaction)
Answer & Solution
Correct Answer
(C) ગેટરમેન પ્રક્રિયા (Gattermann reaction)
Step-by-step Solution
Detailed explanation
ગેટરમેન પ્રક્રિયા
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા પ્રક્રિયક સિસ - સાયકલોપેન્ટા \(-1-{2-}\) ડાયોલ ને ટ્રાન્સ -સમઘટક થી જુદા પાડશેNEET 2016 Medium
- નીચેનામાંથી કોણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં દ્રાવ્ય રહેશે નહીંNEET 2014 Medium
- \(25^{\circ} C\) ૫ર \(KCl\) ના સેન્ટીમોલર દ્રાવણની વાહકતા \(0.0210\,ohm ^{-1}\,cm ^{-1}\) છે અને \(25^{\circ}\,C\) પર દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ \(60\,ohm\) છે.કોષ અચળાંકનું મૂલ્ય .\(.........\,cm ^{-1}\)NEET 2023 Hard
- પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ વચ્ચે સાચો તફાવતNEET 2018 Hard
- \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- હાઇડ્રોકાર્બન \((A)\) ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઇ આલ્કાઇલ બ્રોમાઇડ બને છે, જે વુર્ટઝ પ્રક્રિયા દ્વારા ચાર કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે. તો \((\mathrm{A})\) શોધો.NEET 2018 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયો વિકલ્પ સંઘ નૂપુરકની લાક્ષણિકતાઓને સાચી રીતે દર્શાવે છે?NEET 2020 Easy
- નીચે આપેલામાંથી સાચાં વિધાનો પસંદ કરો : \(A\). બધા તત્વોના પરમાણુઓ બે મૂળભૂત કણ (fundamental\,particles)થી બનેલા (composed) હોય છે. \(B\). ઇલેક્ટ્રોનનું દળ \(9.10939 \times 10^{-31}\,kg\) છે. \(C\). આપેલ તત્ત્વના બધા સમસ્થાનિકો સમાન રસાયણિક ગુણધર્મ દર્શાવે છે. \(D\). પ્રોટોન અને ઈલેક્ટ્રોન બંને ભેગા (સંયુક્ત) \((collectively)\) ન્યુક્લિઓન તરીકે જણીતા છે. \(E\). ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, પરમાણુના સંદર્ભમાં ફક્ત (માત્ર) \((ultimate)\) દ્રવ્યના કણ તરીકે છે.(પરમાણુુને દ્રવ્યના મૂળ કણના રૂપમાં માનેલ) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.NEET 2023 Hard
- નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.NEET 2021 Medium
- નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?NEET 2021 Medium
- નર વંદાઓમાં, શુક્રકોષો પ્રજનન તંત્રના કયા ભાગમાં સંગ્રહિત થાય છે?NEET 2016 Medium
- \(240\) જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક \(120\) પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા \(7.6\, MeV\) જ્યારે ટૂકડાઓની \(8.5\, MeV\) છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો (\(MeV\) માં) કેટલો હશે?NEET 2021 Medium