NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?
- A 83.1
- B \(2.077 \times 10^5\)
- C 0.033
- D 0.021
Answer & Solution
Correct Answer
(C) 0.033
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} K _{ C } & =\frac{ K _{ f }}{ K _{ b }} \\ & =\frac{ K _{ f }}{2500 K_{ f }} \\ & =\frac{1}{2500} \\ K_{ p } & = K _{ C }( RT )^{\Delta n _{ g }} \\ = & \frac{1}{2500}(0.0831 \times 1000)^1 \\ K_{ p } & =0.033\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું વિધાન કેન્દ્રાનુરાગી માટે સાચું નથી?NEET 2015 Medium
- ઈથેનની અણુકોણાત્મકતાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.NEET 2017 Easy
- નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચુ નથી ?NEET 2017 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Easy
- \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
- પૂરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયા માટેની સમાન સક્રિયકરણ ઊર્જા ધરાવતી પ્રક્રિયા માટે ....NEET 2013 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયા કાર્યાત્મક જૂથમાં મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ફિનોલની પ્રક્રિયા આખરે રજૂ કરે છેNEET 2015 Hard
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશેNEET 2020 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) ડાઉન્સ સીન્ડ્રોમ \(I.\) \(11\) નું રંગસૂત્ર \(B\) \(\alpha\)-થેલેસેમીયા \(II\) \(X\) રંગસૂત્ર \(C\) \(\beta\)-થેલેસેમીયા \(III\) \(21\) નું રંગસૂત્ર \(D\) ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ \(IV\) \(16\) નું રંગસૂત્ર NEET 2024 Medium - નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?NEET 2017 Easy
- \(h\) ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય \(t\) સાદા લોલકનાં આવર્તકાળ \(T\) ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર \(t =2 T\) મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ \(t'\) અને \(T'\) હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું કશાહીન જન્યુઓ સાથે સમયુગ્મકતા દર્શાવે છે?NEET 2014 Medium