enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ \((i)\) શું હશે ?
- A \(0\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Ba}(\mathrm{OH})_{2} \longrightarrow \mathrm{Ba}^{+2}+2 \mathrm{OH}^{-}\) \(i=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો પ્રક્રિયા,\([\)ચિત્ર\(]\) નો વેગ સૌથી વધુ હોય તો \(Z\) શોધો ?
NEET 2017 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard - \(\mathrm{H}_{2} \mathrm{E}(\mathrm{E}=\mathrm{O}, \mathrm{S}, \mathrm{Se}, Te\) અને \(Po)\) માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચે આપેલામાંથી શોધો.NEET 2019 Medium
- "સંયોજન " ના નિર્જલીકરણ પર, બે સંયોજનો પ્રાપ્ત થાય છે. જેમાંથી એક સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રકિયા પર એક નીપજ આપે છે જે આયોડોફોર્મ કસોટી ને જવાબ આપતું નથી. બીજો એક ટોલેન્સ પ્રકીયક અને ફેહલિંગના દ્રાવણ ને ઘટાડે છે. "સંયોજન " શું હશે ?NEET 2013 Hard
- \(298\) \(K\) તાપમાને એક ઇલેક્ટ્રોન ભાગ લેતી હોય તેવા કોષ માટે \(E_{cell }^{\ominus} =0.59 \mathrm{V}\) છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. [ \({{\rm{T}} = 298{\rm{K}}}\) પર \({\frac{{2.303{\rm{RT}}}}{{\rm{F}}} = 0.059{\rm{V}}}\) આપેલ છે)NEET 2019 Hard
- નીચેના પૈકી ક્યુ સંયોજન અતિસંયુગ્મન દર્શાવે છે ?
NEET 2015 Medium
More PYQs from NEET
- ઉલ્લેખિત ગુણધર્મ સામે સાચા ક્રમને ઓળખો
(A) \(H _2 O > NH _3> CHCl _3\) - દ્વિધ્રુવીય ચાકમાત્રા
(B) \(XeF _4> XeO _3> XeF _2-\) મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા
(C) \(O - H > C - H > N - O -\) બંધ લંબાઈ
(D) \(N _2> O _2> H _2\) - બંધ એન્થાલ્પી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - \(DNA\) માં હાજર નથી.NEET 2015 Medium
- કિરણ પુષ્પકો ધરાવે છેNEET 2020 Easy
- કયા પ્રકારની પેશી તેના સ્થાન સાથે યોગ્ય રીતે બંધબેસે છે?
પેશી સ્થાન \((a)\) પરિવર્તિત અધિચ્છદ પેશી નાકની ટોચ \((b)\) ઘનાકાર અધિચ્છદ પેશી જઠરનું અસ્તર \((c)\) સરળ સ્નાયુ આંતરડાની દીવાલ \((d)\) તંતુઘટક પેશી સ્નાયુબંધ NEET 2016 Medium - \(\vec V\) વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો સદિશ ત્રિકોણ \(PQR\) વડે દર્શાવેલ છે. આ કણનો વેગ ....
NEET 2019 Medium - જરાયુ અને ફળાવરણ બંને કયામાં ખાદ્ય ભાગો છે?NEET 2014 Medium