enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 9. Amines
પ્રબળ એસિડિક માધ્યમમાં નાઇટ્રો બેન્ઝિનનો ઇલેક્ટ્રોલીટીકનો ઘટાડો શું આપે છે ?
- A એઝૉબેંઝિન
- B એનીલીન
- C \(p-\) એમીનોફીનોલ
- D એઝોક્સિબેંઝિન
Answer & Solution
Correct Answer
(C) \(p-\) એમીનોફીનોલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સમાન પરમાણુ સંખ્યા ધરાવતા વિકલ્પો પસંદ કરો.
A. 212 g \(\text{Na} _2 \text{CO} _3(\text{s})\) [મોલર દળ \(=106 \text{g}\) ]
B. 248 g \(\text{Na} _2 \text{O} (\text{s})\) [મોલર દળ \(=62 \text{g}\) ]
C. 240 g \(\text{NaOH} (\text{s})\) [મોલર દળ \(=40 \text{g}\) ]
D. 12 g \(\text{H} _2(\text{g})\) [મોલર દળ \(=2 \text{g}\) ]
E. 220 q \(\text{CO} _2(\text{q})\) [મોલર દળ \(=44 \text{g}\) ]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ \(0.02\) છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ \(1.2\; atm\) છે; શુષ્ક હવાનું આંશિક દબાણ ..... \(atm\) છેNEET 2019 Medium
- નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - મુખ્ય કવોન્ટમ આંક \(n = 4\)માં હાજર કક્ષકોની કુલ સંખ્યા નીચેનામાંથી શોધો :NEET 2017 Easy
- નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.NEET 2013 Hard
- નીચેનામાંથી કયું એક સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે?NEET 2025 Hard
More PYQs from NEET
- કઈ પદ્ધતિ કે જેના દ્વારા એનિલિન તૈયાર કરી શકાતી નથીNEET 2015 Medium
- સંયોજન \(A\) એ \(Na\) સાથે પ્રકિયા પર \(B\) આપે છે અને સાથે \(\mathrm{PCl}_{5}\) \(\mathrm{C}\) આપે છે . \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) એકબીજા સાથે પ્રકિયા કરીને ડાયઇથાઇલ ઈથર આપે છે \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\mathrm{C}\) ક્રમમાં શું હશે ?NEET 2018 Medium
- \(F=\alpha t^2+\beta t\) વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર \(t\) સમયે પ્રવર્તે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.NEET 2024 Medium
- એક કણ પર \(y-\)દિશામાં \(F = 20 + 10y\) નું બળ લાગે છે. જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. આ કણને \(y = 0\) થી \(y=1 \;m\) ખસેડવા માટે આ બળ વડે કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .NEET 2024 Medium