NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા \(0.02\, M\) ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય \(100\, s\) છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક (\(mol\, L ^{-1} s ^{-1}\) માં\()\) જણાવો.
- A \(1.0 \times 10^{-2}\)
- B \(1.0 \times 10^{-4}\)
- C \(2.0 \times 10^{-4}\)
- D \(2.0 \times 10^{-3}\)
Answer & Solution
Correct Answer
(B) \(1.0 \times 10^{-4}\)
Step-by-step Solution
Detailed explanation
For zero order reaction \(t _{1 / 2}=\frac{ a }{2 k } \Rightarrow k =\frac{ a }{2 t _{1 / 2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હવાની હાજરીમાં \(V_2O_5\) દ્વારા બેન્ઝિનનું ઑક્સિડેશન ઉત્પન્ન થાય છે ઊંચા તાપમાને શું મળે છે ?NEET 2015 Hard
- \(10\,A\) ના પ્રવાહ વડે \(109\) મિનિટ માટે કોબાલ્ટ \((II)\) ક્લોરાઈડના દ્રાવણનુ વિધુતવિભાજન કરવામાં આવે તો કેટલા ગ્રામ કોબાલ્ટ નિક્ષેપિત થશે ? \((1\) ફેરાડે \(= 96500\, C,\) પરમાણ્વીય દળ of \(Co = 59)\)NEET 2013 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Medium
- ફોસ્ફોરિક એસિડ ત્રણ તબક્કામાં આયનીકરણ પામે છે જેના આયનીકરણ અચળાંકના મૂલ્યો અનુક્રમે \(K_{a_1}, K_{a_2}\) અને \(K_{a_3}\) છે.
જ્યારે K કુલ આયનીકરણ અચળાંક છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. \(\log K =\log K _{ a _1}+\log K _{ a _2}+\log K _{ a _3}\)
B. \(H _3 PO _4\) એ \(H _2 PO _4^{-}\) અને \(HPO _4^{2-}\) કરતાં પ્રબળ એસિડ છે.
C. \(K_{a_1}>K_{a_2}>K_{a_3}\)
D. \(K_{a_1}=\frac{K_{a_3}+K_{a_2}}{2}\)NEET 2025 Medium - નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ \(C\) ઓળખો. \(Image\)
NEET 2024 Medium - સંકીર્ણ \([Ni(CO)_4]\), ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.NEET 2018 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.83\, BM\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક : \(Ti = 22,\,Cr = 24,\) \( Mn = 25,\,Ni = 28\))NEET 2014 Medium
- નીચેના પૈકી ક્યૂ વિધાન \(E.col\)iમાં સ્વયંજનની પ્રક્રિયા સંદર્ભે સાચૂ છે?NEET 2024 Medium
- નીચેના પૈકી ક્યો ધટક સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે ?NEET 2014 Medium
- જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે \(450\, K\) પર \(\Delta_{ r } H\) એ \(30\, kJ\, mol ^{-1}\) હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે \(\Delta_{ r } S\) નું મૂલ્ય \(\left( J K^{-1} mol ^{-1}\right.\) માં) જણાવો.NEET 2020 Medium
- પ્રકાશ\(-\)પ્રક્રિયામાં, પ્લાસ્ટીક્વીનોન, અહીંથી, ઈલેક્ટ્રોનને ખસેડવામાં મદદરૂપ થાય છેNEET 2020 Easy
- \(27^{\circ}\,C\) પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં \(400\,Hz\) સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ \(90^{\circ}\,C\) પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ \(...........\,Hz\) હશે.NEET 2022 Medium