NEET · Chemistry · STD 11 - 2. structure of atom
પ્લાન્ક અચળાંકનું મુલ્ય \(6.63 \times 10^{-34} \ J \ s.\) તથા પ્રકાશનો વેગ \(3 \times 10^{17}\, nm\, s ^{-1}\) છે . તો \(6 \times 10^{18} s^{-1} \) આવૃતિ ધરાવતા પ્રકાશના કવોન્ટમની નેનોમીટરમાં તરંગલંબાઈનુ મૂલ્ય આશરે ............. ની નજીક થશે.
- A \(50\)
- B \(75\)
- C \(10\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(A) \(50\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda=\frac{C}{V}=\frac{3 \times 10^{17} n m{s}^{-1}}{6 \times 10^{13} s^{-1}}=50 n m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પિરિડીનની ..... ટકાવારી તે \(0.10\, M\) જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન\((C_5H_5N^+H)\) બનાવે છે \((\) \(C_5H_5N = 1.7 \times 10^{-9}\) માટે \(K_b)\)NEET 2016 Hard
- નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી મુશ્કેલીથી પ્રોટોનેટ થાય છે ?NEET 2019 Medium
- ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નીપજ પ્રાપ્ત થાય છે,જે ........... .NEET 2020 Medium
- \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{COO}^{-} \mathrm{Na}^{+} \xrightarrow[\mathrm{Heat}]{\mathrm{NaOH},+?} \mathrm{CH}_{3} \mathrm{CH}_{3}+ \mathrm{Na}_{2} \mathrm{CO}_{3} .\) ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને ખૂટતી પ્રક્રિયક\(/\)રસાયણ ઓળખી બતાવો.NEET 2021 Easy
- પરમાણુ સૂત્ર \(C_5H_{10}O\) ધરાવતા કાર્બનિક સંયોજન.\('X '\) ફિનાઇલહાઇડ્રેઝોન આપે છે અને આયોડોફોર્મ અને ટોલેન્સ કસોટી ને ઋણ પ્રતિસાદ આપે છે. તે રિડ્ક્ષન પર \(n-\) પેન્ટેન આપે છે તો .\('X '\) શું હશે ?NEET 2015 Medium
- હેબરની પ્રક્રિયા દ્વારા એમોનિયાના \(20\) મોલ્સ પેદા કરવા માટે જરૂરી હાઇડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છેNEET 2019 Hard
More PYQs from NEET
- યાદી\(- I\) અને યાદી\(- II\)ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી\(-I\) યાદી \(- II\) \((a)\) આંતર પટલ \((i)\) અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. \((b)\) ગર્ભનિરોધક ગોળીઓ \((ii)\) ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. \((c)\) અંત:ગર્ભાશય ઉપકરણો \((iii)\) પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી \((d)\) દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા \((iv)\) તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. NEET 2022 Medium - નીચેનામાંથી કયા સંયોજનોનો ઉપયોગ કોસ્મેટિક સર્જરીમાં થાય છે?NEET 2019 Easy
- કૃત્રિમ વીર્યદાન એટલે શું? .NEET 2013 Medium
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
\(A\). નૂપુરક સાચા કોષ્ઠધારી છે
\(B\). સછિદ્ર કૂટદેહકોષ્ઠી છે
\(C\). સૂત્રકૃમિ અદેહકોષ્ઠી છે
\(D\). પૃથુકૃમિ કૂટદેહકોષ્ઠી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2024 Medium - હૃદયની હૃદય પ્રવૃત્તિઓ કયા દ્વારા નિયંત્રિત થાય છે:
A. નોડલ પેશી
B. લંબમજ્જામાં આવેલું એક વિશિષ્ટ ચેતા કેન્દ્ર
C. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો
D. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium