enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નિર્જલીકરણ પ્રક્રિયા જે ધીમી દરે થાય છે, તે નીચેનામાંથી કઈ છે ?
- B \(\mathrm{H}_{3} \mathrm{C}-\mathrm{CH}_{2}-\mathrm{Cl}\xrightarrow{aq. NaOH}\)\( \mathrm{H}_{3} \mathrm{C}-\mathrm{CH}_{2} \mathrm{OH}\)
- C \(\mathrm{H}_{3} \mathrm{C}=\mathrm{CH}-\mathrm{CH}_{2}-\mathrm{Cl}\xrightarrow{aq. NaOH} \)\(\mathrm{H}_{3} \mathrm{C}=\mathrm{CH}-\mathrm{CH}_{2} \mathrm{OH}\)
Answer & Solution
Correct Answer
(A)
Step-by-step Solution
Detailed explanation
Aryl halides don't show NSR easily at room temperature
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાથી કયો પ્રવાહીયુક્ત વાયુ જે સુકી સફાઇ માટે યોગ્ય ડીટરજન્ટની સાથે વપરાય છે?NEET 2019 Medium
- \(T (K)\) પર ડાયમિથાઇલએમાઈનનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}\) અને એસિટિક એસિડનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}\) અનુક્રમે \(3.27\) અને \(4.77\) છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની \(pH\) માટે સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : એક કાલ્પનિક દ્વિપરમાણ્વીય અણુ જેનો બંધક્રમ શૂન્ય છે તે ખૂબ સ્થાયી હોય છે.
વિધાન II : જેમ બંધક્રમ વધે છે તેમ, બંધ લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેનામાંથી કયું એક સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે?NEET 2025 Hard
- \(298\, K\) તાપમાને \(AgNO_3\) ની \(0.5\, mol/dm^3\) દ્રાવણ ની મોલર વાહકતા \(5.76 \times 10^{-3}\, S\, cm^{-1}\) ની સાથે વિદ્યુત વિભાજય વાહકતા .......\(S\, cm^2/mol\) હશે ?NEET 2016 Medium
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે, વિધાન \((A)\) : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો. કારણ \((R)\): ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- શૂન્ય આંતરિક અવરોધના અને \(E \;emf\) ના એક \(DC\) ઉદગમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છ સમાન બલ્બ જોડેલ છે. જ્યારે \((i)\) બધાજ બલ્બ ચાલુ હોય તેમાંથી \((ii)\) વિભાગ \(- A\) ના બે અને વિભાગ \(-B\) નો એક બલ્બ ચાલુ હોય તે પરિસ્થિતિઓમાં વપરાતાં પાવરનો ગુણોત્તર કેટલો હશે?
NEET 2019 Hard - નીચેના ના કારણે \(Zr \,(Z = 40)\) અને \(Hf \,(Z= 72)\) એ સરખી પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યાઓ ધરાવે છે તે શોધો.NEET 2021 Easy
- \(GnRH\) પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.NEET 2016 Medium
- \(1000\) આંટા ધરાવતી કોઇલની સરેરાશ ત્રિજ્યા \(62.8\,cm\) છે. જો કોઇલના તાર દ્વારા વહન થતો પ્રવાહ \(1\,A\) હોય, તો કોઇલના કેન્દ્રમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ કેટલું હશે? (મુક્ત અવકાશની પરમીએબીલીટી \(=4 \pi \times 10^{-7}\, H / m\))NEET 2022 Easy
- મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?NEET 2023 Medium