enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?
- A \(x+y + 2 z\)
- B \(x + y - z\)
- C \(x + y + z\)
- D \(\frac{x-y}{2}+z\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{x-y}{2}+z\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH}_{3} \mathrm{COOH} \rightarrow \mathrm{CH}_{3} \mathrm{COO}^{-}+\mathrm{H}^{+}\dots (1)\) \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4} \rightarrow 2 \mathrm{H}^{+}+\mathrm{SO}_{4}^{-2}\dots (2)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?NEET 2017 Hard
- નીચેના આશયો (aspects) ને અનુવર્તી ધાતુ સાથે જોડો.
સાયો વિકલ્પ પસંદ કરો.આશય (aspect) ધાતુ \((a)\) ધાતુ કે જે મહતમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. \((i)\) સ્કેન્ડિયમ \((b)\) ધાતુ કે જે \(3d\) સમૂહમાં મૂકેલ હોવા છતા સંક્રાંતિ તત્વ ગણાતુ નથી. \((ii)\) કોપર \((c)\) ધાતુ કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી નથી. \((iii)\) મેંગેનીઝ \((d)\) ધાતુ કે જે જલીય દ્રાવણમાં તેની \(+1\) ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. \((iv)\) ઝિંક NEET 2020 Medium - \(DNA,\) માં વિવિધ નાઇટ્રોજનયુક્ત બેઈઝ વચ્ચેના જોડાણો કયા છેNEET 2013 Medium
- નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી ઊંચો ઉત્કલનબિંદુ દર્શાવશે?NEET 2025 Medium
- \(AgCl_{(s)}\)ની દ્રાવ્યતા \(0.1\, M\, NaCl\) દ્રાવણમાં દ્રાવ્ય નીપજ સાથે \(1.6 \times 10^{-10}\) તો દ્રાવણ ...NEET 2016 Medium
More PYQs from NEET
- નર અને માદા જન્યુજનક શેમાં સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી?NEET 2020 Easy
- યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy - નિવેદન \((A)\): બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
કારણ \((R)\): પુખ્ત પૃષ્ઠવંશીઓમાં મેરુદંડનું સ્થાન કશેરુદંડ દ્વારા લેવાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium - સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
સ્તંભ \(- I\) સ્તંભ \(- II\) \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) \((C)\) અણુની સરેરાશ ગતિઊ \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) NEET 2021 Medium - એક દોલકને પ્રારંભિક \(\omega\) \(rpm\) જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં \(T\) જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ \(2 \omega\) કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.NEET 2024 Medium
- નીચેનામાંથી કયું એક પેરામેગ્નેટિક સંકીર્ણ છે? \((\)At. No. \(Mo = 42, Pt = 78)\)NEET 2013 Medium