NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?
- A \(NO\)
- B \(CN^-\)
- C \(CN^+\)
- D \(CN\)
Answer & Solution
Correct Answer
(B) \(CN^-\)
Step-by-step Solution
Detailed explanation
lon/Species \(\quad\)Total electron \(\quad\) Bond order \(\mathrm{NO} \quad \quad \quad \quad \quad 15 \quad \quad \quad \quad \quad \quad 2.5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-\(\text{યાદી-I (મિશ્રણ)}\) \(\text{યાદી-II (અલગીકરણ પદ્ધતિ)}\) \(\text{A.}\) \(\text{CHCl}_{3}+\text C_{6}\text H_{5}\text{NH}_{2}\) I. ઘટાડેલા દબાણે નિસ્યંદન B. પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ તેલ II. વરાળ નિસ્યંદન C. વેડફાઈ ગયેલા લાઈ માંથી ગ્લિસરોલ III. વિભિન્ન નિસ્યંદન D. એનિલીન-પાણી IV. સાદું નિસ્યંદન NEET 2025 Medium - 5.4 g યુરિયામાં હાજર રહેલાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા શોધો :
(આપેલ: યુરિયાનો મોલર દળ : \(60 g mol ^{-1}, N_A: 6.022 \times 10^{23}\) કણ \(mol ^{-1}\) )NEET 2026 Medium - નિર્જલીકરણ પ્રક્રિયા જે ધીમી દરે થાય છે, તે નીચેનામાંથી કઈ છે ?NEET 2019 Hard
- ઇથેનના સાંતરિત તથા ગ્રસ્ત સંરૂપણ ની સરખામણીના સંદર્ભમાં સાચુ વિધાન .... છે.NEET 2016 Medium
- \(400\, K\) તાપમાને \(20\, litre\) નુ પાત્ર \(0.4\) વાતા. દબાણે \(CO_{2(g)}\) અને પૂરતા પ્રમાણમાં \(SrO\) ધરાવે છે. (ઘન \(SrO\) નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે \(CO_{2(g)}\) નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ? (અહીં : \(SrCO_{3(s)} \rightleftharpoons SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm\))NEET 2017 Medium
- નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy
More PYQs from NEET
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2013 Medium
- બે નાના સમાન દળના અને \(\rho_{1}\) અને \(\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)\) ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે \(1\; mm\) અને \(2\; mm\) છે. તે બંનેને એક \(\eta\) શ્યાનતાગુણાંક વાળા અને \(0.1{\rho}_{2} \) ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?NEET 2019 Medium
- ફિનોલ્ફથેલીન ડાય ટેસ્ટ દ્વારા કયું ક્રિયાશીલ સમૂહ ઓળખી શકાય છે :NEET 2026 Easy
- નીચેનામાંથી સમાન પરમાણુ સંખ્યા ધરાવતા વિકલ્પો પસંદ કરો.
A. 212 g \(\text{Na} _2 \text{CO} _3(\text{s})\) [મોલર દળ \(=106 \text{g}\) ]
B. 248 g \(\text{Na} _2 \text{O} (\text{s})\) [મોલર દળ \(=62 \text{g}\) ]
C. 240 g \(\text{NaOH} (\text{s})\) [મોલર દળ \(=40 \text{g}\) ]
D. 12 g \(\text{H} _2(\text{g})\) [મોલર દળ \(=2 \text{g}\) ]
E. 220 q \(\text{CO} _2(\text{q})\) [મોલર દળ \(=44 \text{g}\) ]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - કોષ દીવાલ શેમાં ગેરહાજર હોય છે?NEET 2015 Medium
- આંતરાવસ્થાના \(G _{1}\) તબક્કા \((Gap\,1)\) ને અનુલક્ષીને સાચું વિધાન ઓળખો.NEET 2020 Easy