NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
નીચેની પરિસ્થિતિમાંથી કઈ પ્રક્રિયામાં નીપજના ઉત્પાદનની મહત્તમ રચનાની તરફેણ કરશે, \(\mathrm{A}_{2}(\mathrm{g})+\mathrm{B}_{2}(\mathrm{g}) \rightleftharpoons \mathrm{X}_{2}(\mathrm{g}) \Delta_{r} \mathrm{H}=-\mathrm{X} \mathrm{kJ} ?\)
- A નીચું તાપમાન અને ઊંચું દબાણ
- B નીચું તાપમાન અને નીચું દબાણ
- C ઊંચું તાપમાન અને ઊંચું દબાણ
- D ઊંચું તાપમાન અને નીચું દબાણ
Answer & Solution
Correct Answer
(A) નીચું તાપમાન અને ઊંચું દબાણ
Step-by-step Solution
Detailed explanation
For reaction \(\Delta \mathrm{H}=-\mathrm{ve}\) and \(\Delta \mathrm{n}_{\mathrm{g}}=-\mathrm{ve}\) \(\therefore\) High \(\mathrm{P}\), Low \(T\), favour product formation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી બિન-આવશ્યક એમિનો એસિડ કયો છે ?NEET 2019 Medium
- (image) મૂલક એ એરોમેટિક છે, કારણ કે તે ....... ધરાવે છે.
NEET 2013 Hard - નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચુ નથી ?NEET 2017 Medium
- કઈ પ્રક્રિયા જેના દ્વારા બેંઝાલ્ડિહાઈડ બનાવી શકાતો નથી ?NEET 2013 Medium
- \([Co(NH_3)4Cl_2]^0,\) સમઘટક માં \(Cl - Co - Cl\) નો ખૂણો \(90^o ,\) છે તો તે કયા સમઘટક હશે ?NEET 2013 Medium
- કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી?NEET 2024 Medium
More PYQs from NEET
- \(1 \,m\) લંબાઈના \(20\) આરા આવેલા હોય તેવા એક પૈડુ \(0.4 \,G\) ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને \(120 \;rpm\) ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો \(emf\) શોધો \(\left(1\; G =10^{-4} \;T \right)\)NEET 2020 Medium
- આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
NEET 2021 Medium - માનવ ઇસ્યુલિનના બે પોલીપેટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયા ઊંડા દરિયાના પાણીમાં હાજર હોવાની શક્યતા છે?NEET 2013 Medium
- એક વ્યકિતનું નજીકનું બિંદુ \(60\;cm \) છે. આંખથી \(2\;cm\) દૂર રહેલા ચશ્માના ગ્લાસથી, \(22\;cm\) દૂર વાંચવા માટેના ચશ્માના કાંચની કેન્દ્રલંબાઇ (\(cm\) માં) કેટલી હશે?NEET 2017 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
:નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) સામાન્મ શરદી \(I.\) પ્લાઝમોડિયમ \(B.\) હેમોઝોઈન \(II.\) ટાઈફોઈડ \(C.\) વીડાલ ટેસ્ટ \(III.\) રાઈનોવાઈરસ \(D.\) એલજી \(IV.\) ધૂળમાં રહેલ જીવાત NEET 2024 Medium