enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેની પ્રક્રિયામાં \(HC \equiv CH\,\xrightarrow[{H{g^{2 + }}}]{{{H_2}S{O_4}}}\,'P'\) નીપજ \('P'\) કઈ મળશે નહીં...
- A ટોલેન્સ પ્રક્રિયક કસોટી
- B બ્રેડી પ્રક્રિયક કસોટી
- C વિકટર મેયર કસોટી
- D આયોડોફોર્મ કસોટી
Answer & Solution
Correct Answer
(C) વિકટર મેયર કસોટી
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાથી કયો ફ્લોરો-સંયોજન સૌથી વધુ લુઈસ બેઈઝ તરીકે વર્તશે?NEET 2016 Easy
- નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે? \(A\). \(\mathrm{Ti}^{3+}\) \(B\). \(\mathrm{Cr}^{2+}\) \(C\). \(\mathrm{Mn}^{2+}\) \(D\).\(\mathrm{Fe}^{2+}\) \(E\). \(\mathrm{Sc}^{3+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિઓ હેઠળ આદર્શ વાયુની પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે, \(AB \to\) સમતાપી વિસ્તરણ \(AC \to\) સમોષ્મી વિસ્તરણ તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?
NEET 2019 Hard - કોઈ ચોકકસ પ્રક્રિયા માટે સંતુલન આચળાંકનું મુલ્ય \(1.6 \times 10^{12}\) તો સંતુલન પ્રણાલી ...... ધરાવશે.NEET 2015 Easy
- રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદીપકનો ઉમેરો નીચેનામાંથી કયા જથ્થામાં ફેરફાર કરે છેNEET 2016 Medium
More PYQs from NEET
- નાઇટ્રોબેઝિનની સાંદ્ર \(HNO_3/H_2SO_4\) સાથે \(80-100\,^o C\) તાપમાને પ્રક્રિયા કરતી નીચેના પૈકી કઈ નીપજ આપશે ?NEET 2013 Medium
- "ગ્લાયકોકેલિક્સ" શબ્દ શાના માટે વપરાય છે?NEET 2013 Medium
- પ્રકિયા માં \(A\) શું હશે ?
NEET 2013 Medium - પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?NEET 2019 Easy
- \(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?NEET 2019 Medium
- પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.NEET 2013 Easy