enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેની પ્રક્રિયા પ્રમાણે, \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{C} \equiv \mathrm{CH} \xrightarrow[873\;K]{\text { red hot iron tube}} \mathrm{A}\) નીપજ \(A\)માં હાજર સિગ્મા\((\sigma)\) બંધની સંખ્યા........
- A \(21\)
- B \(9\)
- C \(24\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(A) \(21\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - એરાઈલએમાઈનની બેઝીકતા વિશે યોગ્ય વિધાન કયું છે ?NEET 2016 Hard
- \(25^oC\) તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના \(0.1\) જલીય દ્રાવણની મોલર વાહકતા \(9.54\, ohm^{-1}\, cm^2 \,mol^{-1}\) છે અને અનંત મંદન પર તેની મોલર વાહકતા \(238\, ohm^{-1}\, cm^2\, mol^{-1}.\) છેતે સાંદ્રતા અને તાપમાનમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો આયનીકરણનો અંશ ...........\(\%\).NEET 2013 Hard
- ઓછા દબાણ પર ટંગસ્ટન પર ફોસ્ફિન \((PH_3)\) ના વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.કારણ કે.....NEET 2016 Medium
- નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)NEET 2024 Medium
More PYQs from NEET
- બૅક્ટરિયામાં \(DNA\) સ્વયંજનન ......... માં થાય છે.NEET 2017 Medium
- સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.NEET 2017 Easy
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- નીચેનામાંથી કઈ પેરાથાયરોઈડ અંત:સ્ત્રાવની અસર નથી ? \((a)\) અસ્થિવિનાશક ક્રિયાને પ્રેરે છે. \((b)\) ३ધિરમાં \(Ca ^{2+}\) નું પ્રમાણ ધટાડે છે. \((c)\) મૂત્રપિંડ નલિકાઓ દ્વારા \(Ca ^{2+}\) નું પુન:શોષણ. \((d)\) પાચિત ખોરાકમાંથી \(Ca ^{2+}\) નું શોષણ ઘટાડે છે. \((e)\) કાર્બોદિતોના ચયાપચયને ઉત્તજે કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium
- રિસ્ટ્રિકશન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Easy