enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાથી કયૂ ખોટું વિધાન છે?
- A \(PH_5\) અને \(BiCl_5\) અસ્તિત્વમાં નથી.
- B \(SO_2\)માં \(p\pi -d\pi\) બંધો હાજર હોય છે.
- C \(SeF_4\) અને \(CH_4\) સમાન આકાર ધરાવે છે.
- D \(I_{3}^+\) વળેલો આકાર ધરાવે છે.
Answer & Solution
Correct Answer
(C) \(SeF_4\) અને \(CH_4\) સમાન આકાર ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
Shape of \(SeF_4\), would be see saw where as that of \(\mathrm{CH}_{4}\) would be tetrahedral
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો અનુચુંબકીય છે?NEET 2019 Medium
- આ \([Ni(CN)_4]^{2-}\) સંકીર્ણ માં સંકરણ શું હશે ? (At. No. \(Ni = 28\))NEET 2015 Medium
- રાંધવાના તાપમાને કૃત્રિમ મીઠાઈ સ્થિર છે અને તે કઈ કેલરી પ્રદાન કરતી નથીNEET 2019 Easy
- નીચે પૈકી સંયોજનોની કઇ જોડ સહઅસ્તિત્વ ધરાવે શકે?NEET 2014 Hard
- \(CuSO_4\cdot 5H_2O\) સાથે સંકળાયેલ હાઇડ્રોજન બંધિત પાણીના પરમાણુ (ઓ) ની સંખ્યા કેટલી છે ?NEET 2019 Easy
- DNA/RNA ની દ્વિતીયક બંધારણના સંદર્ભમાં સાચું વિધાન શોધો :NEET 2026 Easy
More PYQs from NEET
- આપેલ લોજિક પરિપથ માટે ક્યું સત્યાર્થતા કોષ્ટક સાચું છે?
NEET 2023 Medium - \(r\) ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.NEET 2018 Hard
- જો \(DNA\) ના અણુની લંબાઈ \(1.1\) મીટર હોય તો તેમાં આશરે કેટલા બેઈઝની જોડ હશે ?NEET 2022 Medium
- એક સમતલીય વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(B_{y}=2 \times 10^{-7} \sin \left(\pi \times 10^{3} x+3 \pi \times 10^{11} t\right) \;T\) હોય તો તેની તરંગલંબાઈ શોધોNEET 2020 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર \(.........\) છે.NEET 2023 Easy
- લેંથેનોઈડથી સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.NEET 2016 Medium