enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચેનામાથી કયો ફ્લોરો-સંયોજન સૌથી વધુ લુઈસ બેઈઝ તરીકે વર્તશે?
- A \(BF_3\)
- B \(PF_3\)
- C \(CF_4\)
- D \(SiF_4\)
Answer & Solution
Correct Answer
(B) \(PF_3\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{BF}_{3} \rightarrow\) Lewis acid (incomplete octet) \(\mathrm{PF}_{3} \rightarrow\) Lewis base (presence of lone pair on \(p\) atom)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક પાણીમાં જલીય \(KMnO_4\) ની \(H_2O_2\) સાથેની પ્રક્રિયા .... આપે છે.NEET 2014 Hard
- જ્યારે તાપમાનમાં \(27^{\circ} \mathrm{C}\) થી \(57^{\circ} \mathrm{C}\) ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો. ( \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}, \log 4=0.6021\) આપેલ છે.)NEET 2024 Medium
- નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ કયો છે ?
NEET 2017 Medium - ઘડિયાળમાં વપરાતો button cell નીચે મુજબ કાર્ય કરે છે. \(Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightleftharpoons \)\(2Ag_{(s)} + Zn^{2+}_{(aq)}+ 2OH^-_{(aq)}\) જો અર્ધકોષ પોટેન્શિયલ \(Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)}\,;\,\, E^o = - 0.76\, V\) \(Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^-_{(aq)}\,,\)\(E^o = 0.34\, V\) હોય, તો કોષ-પોટેન્શિયલ ......... \(V\) થશે.NEET 2013 Medium
- હિલિયમ પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?NEET 2024 Medium
- લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.NEET 2014 Easy
More PYQs from NEET
- પ્રતિવર્તી પ્રક્રિયા \(N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + \) heat માટે સંતુલન પુરોગામી દિશામાં .......... દ્વારા ખસે.NEET 2014 Hard
- ઉત્સેચકનો પ્રોટીન ભાગ _______ કહેવાય છે.NEET 2025 Easy
- નીચેના વિધાનો \((A)\) અને \((B)\) ધ્યાનમાં લો અને સાચો જવાબ શોધો. \((A)\) ઝેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક (રેગ્યુલેટર) તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે. \((B)\) \(p-n\) જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ (બેરીયર) \(0. 1\,V\) અને \(0.3\,V\)ની વચ્ચે હોય છે.NEET 2021 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) \(C _2 H _4\) (I) \(3 \sigma\) બંધ, \(2 \pi\) બંધ (B) \(C _2 H _2\) (II) \(3 \sigma\) બંધ, એક અબંધકારક યુગ્મ (C) \(CH _4\) (III) \(4 \sigma\) બંધ (D) \(NH _3\) (IV) \(5 \sigma\) બંધ, \(1 \pi\) બંધ NEET 2026 Hard - તમારા બાગમાં આવેલ વનસ્પતિ પ્રકાશશ્વસનથી થતું નુકસાન અટકાવે છે. આ વનસ્પતિ પાણીના વપરાશની ક્ષમતા વિકસાવેલ છે, ઊંચા તાપમાને પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. તેમજ નાઇટ્રોજન વપરાશની ક્ષમતા સુધારેલ છે. આ વનસ્પતિને તમો નીચેના પૈકી કયા દેહધાર્મિક વર્ગમાં દર્શાવશો ?NEET 2016 Medium
- \(20\, cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત સપાટી પર \(20\, W / cm ^{2}\) સરેરાસ ફ્લક્ષ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય છે \(1\) મિનિટ સમય ગાળામાં આ સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા \(............J\) છેNEET 2020 Medium