enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 -p-Block elements - I
નીચેનામાથી કયો પ્રવાહીયુક્ત વાયુ જે સુકી સફાઇ માટે યોગ્ય ડીટરજન્ટની સાથે વપરાય છે?
- A Water gas
- B \(CO\)
- C \(NO_2\)
- D \(CO_2\)
Answer & Solution
Correct Answer
(D) \(CO_2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.NEET 2013 Hard
- પાયરોલમાં ક્યાં ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ છે
NEET 2016 Medium - \(1\) ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડની \(0.75 \mathrm{M} \mathrm{HCl}\) દ્રાવણના \(25 \mathrm{~mL}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી. પ્રક્રિયા ન થયેલ બાકી રહેલ સોડિયમ હાઈડ્રોક્સાઈડનું દળ ........... બરાબર છે.NEET 2024 Medium
- \(RMgX + CO _{2} \underset{\text { ether }}{\stackrel{\text { dry }}{\longrightarrow}} Y \stackrel{ H _{3} O ^{+}}{\longrightarrow} RCOOH\) ઉપરની પ્રક્રિયામાં \(Y\) શું છે ?NEET 2022 Easy
- નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું \(IUPAC\) નામ શું છે ? એસિટોન \(\xrightarrow[(ii) \mathrm{H}_{2} \mathrm{O}, \mathrm{H}^{+}]{(i) \,\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{MgBr},\, dry \,Ether}\) નિપજNEET 2021 Medium
- ઇથેનના અણુકોણાત્મક સમઘટકોના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ?NEET 2017 Medium
More PYQs from NEET
- સમાન જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતીઓ ની કોણીય ઝડપ \({\omega _1}\;\)અને\(\;{\omega _2}\)છે,આ બંને તકતીઓની અક્ષ એક કરી દેવામાં આવે,તો ઊર્જાનો વ્યયNEET 2017 Hard
- એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- સીનેપ્સીસ સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને શું કહે છે?NEET 2013 Medium
- અર્ધ-તરંગ રેકટીફાયરમાં,જો ઈનપુટ (આદાન)આવૃત્તિ \(60\,Hz\) હોય, તો આઉટપુટ આવૃત્તિ \(\dots\dots\dots\,Hz\) હશે.NEET 2022 Easy
- પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- પરમાણુ સૂત્ર \(C_5H_{10}O\) ધરાવતા કાર્બનિક સંયોજન.\('X '\) ફિનાઇલહાઇડ્રેઝોન આપે છે અને આયોડોફોર્મ અને ટોલેન્સ કસોટી ને ઋણ પ્રતિસાદ આપે છે. તે રિડ્ક્ષન પર \(n-\) પેન્ટેન આપે છે તો .\('X '\) શું હશે ?NEET 2015 Medium