NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાથી કયો અણુ ધ્રુવીય છે ?
- A \(SiF_4\)
- B \(XeF_4\)
- C \(BF_3\)
- D \(SF_4\)
Answer & Solution
Correct Answer
(D) \(SF_4\)
Step-by-step Solution
Detailed explanation
Unsymmetrical distribution of \(e^-\) cloud leads to the formation of polar molecule


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચનાઓ મુખ્ય સમૂહના તત્ત્વોની છે?
A. \([ Ne ] 3 s^1\)
B. \([ Ar ] 3 d^3 4 s^2\)
C. \([ Kr ] 4 d^{10} 5 s^2 5 p^5\)
D. \([ Ar ] 3 d^{10} 4 s^1\)
E. \([R n] 5 f^0 6 d^2 7 s^2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ \(C\) ઓળખો. \(Image\)
NEET 2024 Medium - પ્રથમ ક્રમ ની પ્રકિયા નો અચળ વેગ \(\mathrm{k}\) છે સમય \((t)\) \(99 \%\) પ્રકિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય છે તો પ્રકિયા કઈ હશે ?NEET 2019 Medium
- નીચેના પૈકી ક્યા આયનોની જોડીમાં બંને ઘટકો \(S - S\) ધરાવે છે ?NEET 2017 Medium
- \(2\; \mathrm{M}\) જલીય \(\mathrm{NaOH}\)ના દ્રાવણની ઘનતા \(1.28 \;\mathrm{g} / \mathrm{cm}^{3} \) છે, આ દ્રાવણની મોલાલિટી .......\(m\) છે. [અહીં \(\mathrm{NaOH}\)નું આણ્વિય દળ \(=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}\)]NEET 2019 Medium
More PYQs from NEET
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
- સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2019 Medium
- સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ) \(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી \(B\). સમકદીય પ્રક્રિયા \(II\). અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે \(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . \(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ \((Idl)\) ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે. વિધાન \(II\) :બાયો-સાર્વટનો નિયમ વીજભાર \(q\) માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ \(Idl\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ \(q\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.NEET 2022 Medium
- ચેતોપાગમ માં આવેલ ચેતાપ્રેષ દ્રવ્ય માટેના વિશિષ્ટ ગ્રાહિઓ __________ પર આવેલા હોય છે.NEET 2026 Medium
- લેક્ટિક એસિડના આથવણ દરમ્યાન ગ્લુકોઝમાંથી કેટલા પ્રમાણમાં શકાતી મુકત થાય છે?NEET 2022 Medium