enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાથી દ્વિધ્રુવીય ચાક્માત્રા માટે સાચો ક્રમ કયો છે?
- A \(\mathrm{NH}_{3} < \mathrm{BF}_{3} < \mathrm{NF}_{3} < \mathrm{H}_{2} \mathrm{O}\)
- B \(\mathrm{BF}_{3} < \mathrm{NF}_{3} < \mathrm{NH}_{3} < \mathrm{H}_{2} \mathrm{O}\)
- C \(\mathrm{BF}_{3} < \mathrm{NH}_{3} < \mathrm{NF}_{3} < \mathrm{H}_{2} \mathrm{O}\)
- D \(\mathrm{H}_{2} \mathrm{O} < \mathrm{NF}_{3} < \mathrm{NH}_{3} < \mathrm{BF}_{3}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{BF}_{3} < \mathrm{NF}_{3} < \mathrm{NH}_{3} < \mathrm{H}_{2} \mathrm{O}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંતુલન સ્થિતિમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચુ છે ?NEET 2015 Medium
- સ્તંભ \(I\) માંના તત્વને સ્તંભ \(II\) સાથે જોડો.
સાચી જોડ ઓળખો:સ્તંભ \(I\) સ્તંભ \(II\) \((a)\) કોપર \((i)\) અધાતુ \((b)\) ફ્લોરિન \((ii)\) સંક્રાંતિ ધાતુ \((c)\) સિલિકોન \((iii)\) લેન્થનોઇડ \((d)\) સિરિયમ \((iv)\) અર્ધધાતુ NEET 2020 Easy - નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.NEET 2023 Hard
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ જળવિભાજન પ્રકારની પ્રક્રિયા હેઠળ આવતી નથી ?NEET 2020 Medium
- ઇથેનના સાંતરિત તથા ગ્રસ્ત સંરૂપણ ની સરખામણીના સંદર્ભમાં સાચુ વિધાન .... છે.NEET 2016 Medium
- \(\mathrm{BF}_{3}\) એ સમતલીય અને ઈલેક્ટ્રોનની ઊણપ વાળું સંયોજન છે. મધ્યસ્થ પરમાણુનું સંકરણ અને તેની આજુબાજુ (આસપાસ) ઇલેક્ટ્રોનોની સંખ્યા અનુક્રમે શોધો.NEET 2021 Medium
More PYQs from NEET
- વાયુના એક મિશ્રણમાં \(H_2\) અને \(O_2\) નું પ્રમાણ \(1:4\) \((w/w)\) ગુણોતરમાં છે. તો મિશ્રણમાં આ બે વાયુઓનો મોલર ગુણોતર શુ થશે ?NEET 2015 Hard
- શેરડીના પાકમાં નીચેના પૈકી ક્યા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે છે?NEET 2024 Medium
- \(10\, N\) ના બળ દ્વારા એક સ્પ્રિંગને \(5\, cm\) જેટલી ખેંચવામાં આવે છે. જ્યારે \(2\, kg\) નું દળ લટકાવવામાં આવે તો દોલનોનો આવર્તકાળ \(.....\,s\) છે.NEET 2021 Medium
- સાચી રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- નીચે આપેલ અર્ધકોષનો emf ગણો :
\(Pt ( s )\left| H _2(g, 2 atm)\right| HCl ( aq , 0.02 M )\)
\(E_{ H _2 / H ^{+}}^{\circ}=0 V\)
\(\left(\right.\) આપેલ છે : \(\left.\frac{2.303 R T}{F}=0.059, \log 2=0.3010\right)\)NEET 2026 Medium - શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.NEET 2015 Medium