enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચેનામાંથી સંયોજનના જલીય દ્રાવણમાં ઇલેક્ટ્રિક પ્રવાહનો શ્રેષ્ઠ વાહક છે?
- A હાઈડ્રોક્લોરિક ઍસિડ, \(HCl\)
- B એમોનિયા, \(NH_3\)
- C ફ્રૂક્ટોઝ, \(C_6H_{12}O_6\)
- D એસિટિક ઍસિડ, \(C_2H_4O_2\)
Answer & Solution
Correct Answer
(A) હાઈડ્રોક્લોરિક ઍસિડ, \(HCl\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{HCl}\) is a strong acid and dissociates completely into ions in aqueous solution; Hence, it conducts electricity best in its aqueous solution.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?NEET 2017 Hard
- એક્ટિનોઇડસની ઓક્સિડેશન અવસ્થાના મોટા વિરતારનું કારણ ..........NEET 2017 Medium
- નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ કયો છે ?
NEET 2017 Medium - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ I (પ્રક્રિયાનો ક્રમ) સૂચિ II (વેગ અચળાંકનો એકમ) (A) શૂન્ય ક્રમ (I) \(mol ^{-1} Ls ^{-1}\) (B) પ્રથમ ક્રમ (II) \(mol ^{-2} L^2 s^{-1}\) (C) દ્વિતીય ક્રમ (III) \(s ^{-1}\) (D) તૃતીય ક્રમ (IV) \(mol L ^{-1} s^{-1}\) NEET 2026 Easy - એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = \(k [ A ]^2[ B ]\) છે.\(B\)ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે \(A\)ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...NEET 2023 Medium
- નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium
More PYQs from NEET
- બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે-તે રાષ્ટ્રની અને તેની વસતિની પરવાનગી વગર, તેના જૈવસ્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય.NEET 2018 Easy
- થર્મોોડાયનેમિક પ્રક્રિયા હેઠળની પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં આદર્શ ગેસ માટેનો \(P - V\) ગ્રાફ ................. પ્રક્રિયા દર્શાવે છે
NEET 2020 Easy - નીચે આપેલ હાઈડ્રાઈડોમાંથી કોનો સૌથી વઘારે બંઘખૂણો છે?NEET 2017 Medium
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાય નથી?NEET 2015 Medium
- સ્થિરતાને એક પરિબળ (અવયવ) તરીકે લેતા, નીચે આપેલામાંથી ક્યા એક સાચા સંબંધની રજૂઆત છે?NEET 2023 Hard
- મનુષ્યમાં, શ્વાસોચ્છવાસ નીચેના તબક્કાઓમાં થાય છે. આ તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવો.
A. રુધિર અને પેશીઓ વચ્ચે \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
B. વાયુકોષ્ઠોની સપાટીથી \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
C. ફુપ્ફુસીય વાતવિનિમય જેના દ્વારા વાતાવરણની હવા અંદર લેવાય છે અને \(CO _2\) સભર વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે.
D. કોષીય શ્વસન.
E. રુધિર દ્વારા વાયુઓનું વહન.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy