ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

નીચેનામાંથી સમાન પરમાણુ સંખ્યા ધરાવતા વિકલ્પો પસંદ કરો.
A. 212 g \(\text{Na} _2 \text{CO} _3(\text{s})\) [મોલર દળ \(=106 \text{g}\) ]
B. 248 g \(\text{Na} _2 \text{O} (\text{s})\) [મોલર દળ \(=62 \text{g}\) ]
C. 240 g \(\text{NaOH} (\text{s})\) [મોલર દળ \(=40 \text{g}\) ]
D. 12 g \(\text{H} _2(\text{g})\) [મોલર દળ \(=2 \text{g}\) ]
E. 220 q \(\text{CO} _2(\text{q})\) [મોલર દળ \(=44 \text{g}\) ]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A A, B અને C જ
  2. B A, B અને D જ
  3. C B, C અને D જ
  4. D B, D અને E જ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) A, B અને D જ

Step-by-step Solution

Detailed explanation

પરમાણુઓની સંખ્યા \(=\) પરમાણુકતા \(\times\) મોલ \(\times N _{ A }\)
(A) પરમાણુઓની સંખ્યા \(=6 \times \frac{212}{106} \times N _{ A }=12 N_{ A }\)
(B) પરમાણુઓની સંખ્યા \(=3 \times \frac{248}{62} \times N _{ A }=12 N_{ A }\)
(C) પરમાણુઓની સંખ્યા \(=3 \times \frac{240}{40} \times N _{ A }=18 N_{ A }\)
(D) પરમાણુઓની સંખ્યા \(=2 \times \frac{12}{2} \times N _{ A }=12 N_{ A }\)
(E) પરમાણુઓની સંખ્યા \(=3 \times \frac{220}{44} \times N_A=15 N_A\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app