NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સોસિડમાં \(- O - O -\) બંધન(જોડાણ) છે \(? \)
- A \(H _{2} S _{2} O _{7},\) પાયરોસલ્ફ્યુરિક એસિડ
- B \(H _{2} SO _{3},\) સલ્ફ્યુરસ એસિડ
- C \(H _{2} SO _{4},\) સલ્ફ્યુરિક એસિડ
- D \(H _{2} S _{2} O _{8},\) પરઓકસોડાયસલ્ફ્યુરિક એસિડ
Answer & Solution
Correct Answer
(D) \(H _{2} S _{2} O _{8},\) પરઓકસોડાયસલ્ફ્યુરિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત જુદી જુદી \(emf\) કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી-ચિત્રમાં (diagram) આપેલ છે તેને ધ્યાનમાં લો. \(\mathrm{BrO}_{4}^{-} \stackrel{1.82 \mathrm{V}}{\longrightarrow} \mathrm{BrO}_{3}^{-} \stackrel{1.5 \mathrm{V}}{\longrightarrow} \mathrm{HBrO}\)\(\stackrel{1.0652 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}_{2} \stackrel{1.595 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}^{-}\) તો વિષમપ્રમાણ (disproportionation) અનુભવતો ઘટક ............NEET 2018 Hard
- નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે. વિધાન \(II :\) \(H-\)બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે \(Fe ^{3+}\) ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.NEET 2023 Medium
- સંપૂર્ણ વાયુના નમૂના માટે જ્યારે તેના દબાણનો ફેરફાર સમોષ્મી રીતે \(p_i\) થી \(p_f,\) કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર નીચેનામાથી કઈ રીતે આપવામાં આવે છેNEET 2016 Medium
- સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની કાર્બોહાઇડ્રેટ \(\left( C _{12} H _{22} O _{22}\right)\) સાથેની પ્રક્રિયા ......... ઉદાહરણ છે.NEET 2020 Medium
More PYQs from NEET
- \(L\) લંબાઈના એક લાંબા તાર પર જ્યારે \(M\) દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ \((L + l)\) બને છે. લાંબા થયેલ આ તારમાં સંગ્રહ પામેલ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કેટલી હશે?NEET 2019 Easy
- એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :NEET 2020 Easy
- જો હાઇડ્રોજન વર્ણપટના પારજાંબલી વિભાગની સૌથી લાંબી તરંગલંબાઇ \({\lambda _0}\) છે, તો તેના પારરકત વિભાગની ન્યુનત્તમ તરંગલંબાઇ કેટલી થાય?NEET 2017 Medium
- નીચેનામાંથી કયું મોટાભાગના પ્રોટીનની ત્રિ-પરિમાણીય સંરચનાના સ્થિરીકરણમાં સૌથી ઓછું સંકળાયેલું હોવાની શક્યતા છે?NEET 2016 Medium
- જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો (\(^o\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?NEET 2024 Hard