enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેનામાંથી ઓલિયમ નું સાચું સૂત્ર કયું છે ?
- A \(H_2S_2O_7\)
- B \(H_2SO_3\)
- C \(H_2SO_4\)
- D \(H_2S_2O_8\)
Answer & Solution
Correct Answer
(A) \(H_2S_2O_7\)
Step-by-step Solution
Detailed explanation
Oleum \(\to\) pyrosulphuric acid (\(H_2S_2O_7\))
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ I (પ્રક્રિયાનો ક્રમ) સૂચિ II (વેગ અચળાંકનો એકમ) (A) શૂન્ય ક્રમ (I) \(mol ^{-1} Ls ^{-1}\) (B) પ્રથમ ક્રમ (II) \(mol ^{-2} L^2 s^{-1}\) (C) દ્વિતીય ક્રમ (III) \(s ^{-1}\) (D) તૃતીય ક્રમ (IV) \(mol L ^{-1} s^{-1}\) NEET 2026 Easy - \(Be^{2+}\) નીચેનામાંથી કયા આયનો સાથે સમઇલેક્ટ્રોનિય છે ?NEET 2014 Medium
- નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?NEET 2025 Easy
- નીચેની પ્રક્રિયાઓ માટે કયું વિધાન સાચું છે? \((A)\,\,CH_3CH_2CH_2Br + KOH \rightarrow CH_3CH CH_2 + KBr + H_2O\)
NEET 2016 Medium - પરમાણુ સૂત્ર \(C_3H_9N\) થી બંધારણીય સમઘટકની શક્ય સંખ્યા કેટલી છે ?NEET 2015 Hard
More PYQs from NEET
- \(MALT\) એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. \(\%\) ધરાવે છે.NEET 2017 Medium
- સમસૂત્રણ દરમિયાન ત્રાકતંતુઓનું મુખ્ય કાર્ય શું છે?NEET 2025 Easy
- \([Co(CN)_6]^{3-}\) અંગે ક્યુ વિધાન સાચુ છે ?NEET 2015 Hard
- ઈથેનની અણુકોણાત્મકતાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.NEET 2017 Easy
- નીચેનામાંથી કયું સમીકરણ વરહુલ્સ્ટ-પર્લ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ દર્શાવે છે ?NEET 2026 Easy
- \(0.049 \mathrm{~T}\) જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં, એક ચુંબકીય સોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(5\) સેકન્ડમાં \(20\) પૂર્ણ દોલનો કરે છે. સોયની જડત્વની ચાકમાત્રા \(9.8 \times 10^{-6} \mathrm{~kg} \mathrm{~m}^2\)છે. જો સોયની સુંબકીય ચાકમાત્રા \(x \times 10^{-5} \mathrm{Am}^2\) હોય તો ' \(x\) ' નું મૂલ્ય. . . . . . . .થશે.NEET 2024 Medium