ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism

નીચેનામાંથી કયું વિધાન કેન્દ્રાનુરાગી માટે સાચું નથી?

  1. A એમોનિયા એ કેન્દ્રાનુરાગી છે.
  2. B કેન્દ્રાનુરાગી ઓછી \(e^-\) ઘનતા ધરાવતા હોય ત્યાં હુમલો કરે છે
  3. C  કેન્દ્રાનુરાગી ઇલેક્ટ્રોન શોધતા નથી.
  4. D કેન્દ્રાનુરાગી  એ લુઈસ ઍસિડ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) કેન્દ્રાનુરાગી  એ લુઈસ ઍસિડ છે.

Step-by-step Solution

Detailed explanation

Nucleophiles are electron rich species so act as Lewis base.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app