enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનામાંથી કયું એક પેરામેગ્નેટિક સંકીર્ણ છે? \((\)At. No. \(Mo = 42, Pt = 78)\)
- A \([Co(NH_3)_6]^{3+}\)
- B \([Pt(en)Cl_2]\)
- C \([CoBr_4]^{2-}\)
- D \(Mo(CO)_6\)
Answer & Solution
Correct Answer
(C) \([CoBr_4]^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic Moments (spin only)- \(\sqrt{n(n+2)}\) where \(n=\) number of unpaired electron.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard - ફિનોલ્ફથેલીન ડાય ટેસ્ટ દ્વારા કયું ક્રિયાશીલ સમૂહ ઓળખી શકાય છે :NEET 2026 Easy
- \(400\, K\) તાપમાને \(20\, litre\) નુ પાત્ર \(0.4\) વાતા. દબાણે \(CO_{2(g)}\) અને પૂરતા પ્રમાણમાં \(SrO\) ધરાવે છે. (ઘન \(SrO\) નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે \(CO_{2(g)}\) નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ? (અહીં : \(SrCO_{3(s)} \rightleftharpoons SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm\))NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાથી કયૂ ખોટું વિધાન છે?NEET 2016 Medium
- \(Cr_2O_6\)માં \(Cr\)ની ઓક્સિડેશન અવસ્થા કઈ છે?NEET 2019 Easy
More PYQs from NEET
- વંદામાં, અગ્ર આંતરડાના ભાગોને સાચા ક્રમમાં ઓળખો.NEET 2020 Easy
- ત્રાક તંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે કઈ અવસ્થા દરમિયાન જોડાય છે?NEET 2024 Medium
- કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે જરૂરી ઉત્સેચક છે:NEET 2026 Hard
- \(Ag_2C_2O_4\) ના સંતૃપ્ત દ્રાવણમાં \(Ag^+\) ની સાંદ્રતા \(2.2 \times 10^{-4}\, mol\, L^{-1}\) છે. તો \(Ag_2C_2O_4\) નો દ્રાવ્યતા ગુણાકાર જણાવો.NEET 2017 Medium
- સાચાં વિધાનોના જૂથને ઓળખો. \(A\). વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે. \(B\). જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી. \(C\) મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે \(D\). કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે. \(E\). કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે. નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- સ્તંભ \(I\) માંના તત્વને સ્તંભ \(II\) સાથે જોડો.
સાચી જોડ ઓળખો:સ્તંભ \(I\) સ્તંભ \(II\) \((a)\) કોપર \((i)\) અધાતુ \((b)\) ફ્લોરિન \((ii)\) સંક્રાંતિ ધાતુ \((c)\) સિલિકોન \((iii)\) લેન્થનોઇડ \((d)\) સિરિયમ \((iv)\) અર્ધધાતુ NEET 2020 Easy