NEET · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
A. Ga નો ગલનબિંદુ ખૂબ ઊંચો હોય છે, તેનાથી વિપરીત Cs નો ગલનબિંદુ ખૂબ નીચો હોય છે.
B. પાઉલિંગ માપક્રમ પર, N અને Cl ની વિદ્યુતઋણતાના મૂલ્યો સમાન નથી.
C. \(Ar , K ^{+}, Cl ^{-}, Ca ^{2+}\) અને \(S ^{2-}\) એ બધાં જ સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે.
D. \(Na , Mg , Al\) અને Si ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ \(Si > Al > Mg > Na\) છે.
E. Cs ની પરમાણ્વીય ત્રિજ્યા Li અને Rb કરતાં વધારે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
- A ફક્ત A, B અને E
- B ફક્ત C અને E
- C ફક્ત C અને D
- D ફક્ત A, C અને E
Answer & Solution
Correct Answer
(B) ફક્ત C અને E
Step-by-step Solution
Detailed explanation
(C) \(Ca ^{2+}, K ^{+}, Ar , Cl ^{-}, S ^{2-}\) આ બધી જ સ્પીસીઝમાં 18 ઇલેક્ટ્રોન હોય છે, તેથી તે સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે.
(E) ત્રિજ્યાનો ક્રમ \(Cs > Rb > K > Na > Li\)
(E) ત્રિજ્યાનો ક્રમ \(Cs > Rb > K > Na > Li\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Hard
- જયારે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણમાંથી \(SO_2\) પસાર કરવામાં આવે ત્યારે નીચેના વિધાનો પૈકી ક્યુ વિધાન સાયુ છે?NEET 2016 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ I (પ્રક્રિયાનો ક્રમ) સૂચિ II (વેગ અચળાંકનો એકમ) (A) શૂન્ય ક્રમ (I) \(mol ^{-1} Ls ^{-1}\) (B) પ્રથમ ક્રમ (II) \(mol ^{-2} L^2 s^{-1}\) (C) દ્વિતીય ક્રમ (III) \(s ^{-1}\) (D) તૃતીય ક્રમ (IV) \(mol L ^{-1} s^{-1}\) NEET 2026 Easy - નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ કયો છે ?
NEET 2017 Medium - ગેલ્વેનાઈઝ્ડ આયર્ન બનાવવા માટે ઝિંક લોહ પર પડ કરી શકાય છે પરંતુ પાછું શક્ય નથી. કારણકે .....NEET 2016 Medium
- \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
More PYQs from NEET
- એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
- મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......NEET 2016 Medium
- અપૂર્ણ ફૂગ, જે કચરાના વિઘટકો છે અને ખનિજ ચક્રણમાં મદદ કરે છે, તેમનો સમાવેશ શેમાં થાય છે?NEET 2015 Medium
- માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.NEET 2014 Medium
- ફોટોકેમિકલ સમકક્ષકના નિયમ અનુસાર સમાયેલી ઊર્જા (અર્ગ / મોલમાં) ........ \(ergs \;mol^{-1}\) તરીકે આપવામાં આવે છે. \((h = 6.62 \times 10^{-27} \ ergs,\)\( \ c = 3 \times cm s^{-1}, \)\(\ N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})\)NEET 2013 Medium
- પૂર્ણ વિકસિત મૃદુતકીય કોષોમાંથી આંતરપુલીય એધાનું નિર્માણ, આ માટેનું ઉદાહરણ છેNEET 2024 Medium