enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી કયા સંયોજનો આંત:આણ્વિય હાઇડ્રોજન બંધની હાજરી બતાવે છે?
- A \(H_2O_2\)
- B \(HCN\)
- C સેલ્યુલોઝ
- D સાંદ્ર એસીટીક એસિડ
Answer & Solution
Correct Answer
(C) સેલ્યુલોઝ
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{H}_{2} \mathrm{O}_{2}, \mathrm{HCN}\) and conc. \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) form intermolecular hydrogen bonding while cellulose has intramolecular hydrogen bonding.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હવાની હાજરીમાં \(V_2O_5\) દ્વારા બેન્ઝિનનું ઑક્સિડેશન ઉત્પન્ન થાય છે ઊંચા તાપમાને શું મળે છે ?NEET 2015 Hard
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?NEET 2017 Hard
- \((I)\,\, H_2O_2 + O_3 \rightarrow H_2O + 2O_2\) \((II)\,\, H_2O_2 + Ag_2O \rightarrow 2Ag + H_2O + O_2\) ઉપરોક્ત પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનુ કાર્ય અનુક્રમે ......... તરીકેનું છે.NEET 2014 Medium
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
- આપેલ પ્રક્રિયામાં નીપજ \(Z\) જણાવો. \(CH_3 CH_2 CH=CH_2 \xrightarrow{{HBr/{H_2}{o_2}}}\,Y\,\xrightarrow{{{C_2}{H_5}ONa}}Z\)NEET 2014 Hard
- મુખ્ય કવોન્ટમ આંક \(n = 4\)માં હાજર કક્ષકોની કુલ સંખ્યા નીચેનામાંથી શોધો :NEET 2017 Easy
More PYQs from NEET
- જરાયુ અને ફળાવરણ બંને કયામાં ખાદ્ય ભાગો છે?NEET 2014 Medium
- એસિડિક માધ્યમમાં \(H_2O_2\) એ \(Cr_2O_7^{2-}\) માં રૂપાંતર કરે છે, જેમાં બે \((-O-O-)\) બંધ છે. \(CrO_5\) માં \(Cr\) ની ઓક્સિડેશન અવસ્થા ........... થશે.NEET 2014 Hard
- નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ? .NEET 2015 Medium
- “સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?NEET 2018 Medium
- ત્રણ દબાણ \(P_1, P_2\) અને \(P_3\) એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો \(T-V\) વક્ર (જ્યાં \(T\) એ તાપમાન અને \(V\) એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
NEET 2024 Medium - ફિનોલ્ફથેલીન ડાય ટેસ્ટ દ્વારા કયું ક્રિયાશીલ સમૂહ ઓળખી શકાય છે :NEET 2026 Easy