NEET · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેનામાંથી કયા પરમાણુમાં સંકરણના ડાબેથી જમણે \(sp^2, sp^2, sp, sp\) ક્રમને રજૂ કરે છે?
- A \(\mathrm{HC} \equiv \mathrm{C}-\mathrm{C} \equiv \mathrm{CH}\)
- B \(\mathrm{CH}_{2}=\mathrm{CH}-\mathrm{C} \equiv \mathrm{CH}\)
- C \(\mathrm{CH}_{2}=\mathrm{CH}-\mathrm{CH}=\mathrm{CH}_{2}\)
- D \(\mathrm{CH}_{3}-\mathrm{CH}=\mathrm{CH}-\mathrm{CH}_{3}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{CH}_{2}=\mathrm{CH}-\mathrm{C} \equiv \mathrm{CH}\)
Step-by-step Solution
Detailed explanation
\(\stackrel{sp^2\;\;\;}{\mathrm{CH}_{2}}=\stackrel{sp^2\;\;}{\mathrm{CH}}-\stackrel{sp}{\mathrm{C}} \equiv \stackrel{sp\;\;}{\mathrm{CH}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- રાસાયણિક પ્રક્રિયા માટે, \(\mathrm{MnO}_{4}^{-}+\mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}+\mathrm{H}^{+} \longrightarrow \mathrm{Mn}^{2+}+\mathrm{CO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O}\) સંતુલિત સમીકરણ માટે પ્રક્રિયકોના સાચા ગુણાંકો જણાવો. \(\mathrm{MnO}_{4}^{-} \quad \mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}\quad \mathrm{H}^{+}\)NEET 2018 Hard
- સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વિરુદ્ધ ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણના અનુમાપન માટે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ થાય છે. આ અનુમાપન દરમિયાન તુલ્યતા બિંદુની નજીક આલ્કલાઇન pH પર જોવા મળતો રંગમાં ફેરફાર શોધો :NEET 2026 Hard
- ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ \(0.50\) છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ \(119\, torr\) છે અને ટોલ્યુઈનનું \(37.0\) \(torr\) છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : એક કાલ્પનિક દ્વિપરમાણ્વીય અણુ જેનો બંધક્રમ શૂન્ય છે તે ખૂબ સ્થાયી હોય છે.
વિધાન II : જેમ બંધક્રમ વધે છે તેમ, બંધ લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેના પૈકી ક્યા વિકલ્પોમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મોના ફેરફાર સાથે સહમત નથી ?NEET 2016 Medium
- \(20\%\) શુદ્ધ લાઈમ સ્ટોન (ચૂનાનો પથ્થર) ના \(20\,g\)ને ગરમ કરતાં ઉત્પન્ન થતા \(CO _2\) નું દળ \(........\,g\) (પરમાણ્વીય દળ \(Ca =40\) )\(\left[ CaCO _3 \stackrel{1200 K }{\longrightarrow} CaO + CO _2\right]\)NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) ઈઓસિનોફિલ્સ \((i)\) રોગપ્રતિકારક પ્રતિચાર \((b)\) બેઝોફિલ્સ \((ii)\) ભક્ષકકોષ \((c)\) તટસ્થકણ \((iii)\) વિનાશકારી ઉત્સેચક હિસ્ટામાઈનેઝ મુક્ત કરે \((d)\) લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) \((iv)\) હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે છે. NEET 2020 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ \(I\) પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર \(B\) પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
NEET 2017 Medium - પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard
- જયારે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણમાંથી \(SO_2\) પસાર કરવામાં આવે ત્યારે નીચેના વિધાનો પૈકી ક્યુ વિધાન સાયુ છે?NEET 2016 Medium
- અક્ષવર્તી જરાયુવિન્યાસ __________ માં જોવા મળે છે.NEET 2015 Medium
- પ્રવાહી X ના 5 મોલ અને પ્રવાહી Y ના 10 મોલ એક દ્રાવણ બનાવે છે જેનું બાષ્પ દબાણ 70 torr છે. શુદ્ધ X અને Y ના બાષ્પ દબાણ અનુક્રમે 63 torr અને 78 torr છે. વર્ણવેલ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?NEET 2025 Medium