NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A ફક્ત A અને C
- B ફક્ત B અને E
- C ફક્ત A અને D
- D ફક્ત A, D અને E
Answer & Solution
Correct Answer
(C) ફક્ત A અને D
Step-by-step Solution
Detailed explanation
(A) \(\left[ NiCl _4\right]^{2-} \Rightarrow\) ઓક્સિડેશન અવસ્થા \(=+2\)
ઇલેક્ટ્રોનીય રચના \(=3 d^8 4 s^0\)
\(Cl =\) નબળા ક્ષેત્રનો લિગેન્ડ. યુગ્મન નથી.

(D) \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
ઓક્સિડેશન અવસ્થા \(=+2\), ઇલેક્ટ્રોનીય રચના \(=3 d^8\)
\(H _2 O\) એ નબળા ક્ષેત્રનો લિગેન્ડ છે. યુગ્મન નથી.

આથી બંને અનુચુંબકીય છે.
ઇલેક્ટ્રોનીય રચના \(=3 d^8 4 s^0\)
\(Cl =\) નબળા ક્ષેત્રનો લિગેન્ડ. યુગ્મન નથી.

(D) \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
ઓક્સિડેશન અવસ્થા \(=+2\), ઇલેક્ટ્રોનીય રચના \(=3 d^8\)
\(H _2 O\) એ નબળા ક્ષેત્રનો લિગેન્ડ છે. યુગ્મન નથી.

આથી બંને અનુચુંબકીય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2 -\)બ્રોમો-પેન્ટેનની વિલોપન પ્રક્રિયામાંથી બનતો પેન્ટ\(-2-\)ઇન એ નીચેના માંથી શોધો: \((a)\) \(\beta\) \(-\)વિલોપન પ્રક્રિયા \((b)\) ઝેત્સેવ નિયમને અનુસરે છે \((c)\) ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા \((d)\) નિર્જલીકરણ પ્રક્રિયાNEET 2020 Medium
- નીચેના આલ્કેન્સ સમ વિભાજન દ્વારા મુક્ત મુલક બનાવે છે. \(CH_3 - CH_3, CH_3 - CH_2 \)\(- CH_3, (CH_3)_2CH - CH_3,\) \( CH_3 - CH_2 - CH(CH_3)_2.\) આ મૂલકોનો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?NEET 2013 Hard
- સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium - \(4d, 5 \mathrm{p}, 5 \mathrm{f}\) અને \(6 \mathrm{p}\) કક્ષકોને ઊર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. સાચો વિકલ્પ શોધો.NEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A : \Delta_r G =- nFE _{\text {cell }}\) કોષ સમીકરણમા, \(\Delta_{ r } G\) નું મૂલ્ય \(n\) પર આધાર રાખે છે. કારણ \(R :E_{\text {cell }}\) કોષ એ વિશિષ્ટ ગુણધર્મ \((intensive\,property)\) છે અને \(\Delta_{ r } G\) એ માત્રાત્મક ગુણધર્મ \((extensive\,property)\) છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- 5.4 g યુરિયામાં હાજર રહેલાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા શોધો :
(આપેલ: યુરિયાનો મોલર દળ : \(60 g mol ^{-1}, N_A: 6.022 \times 10^{23}\) કણ \(mol ^{-1}\) )NEET 2026 Medium
More PYQs from NEET
- \(Ag_2CrO_4, AgCl, AgBr\) અને \(AgI\) ના \(K_{sp}\) અનુક્રમે \(1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10},\)\( 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}\) છે. તો \(NaCl, NaBr, NaI\) અને \(Na_2CrO_4\) ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં \(AgNO_3\) નું દ્રાવણ ઉમેરતા નીચેના પૈકી કોનું અવક્ષેપન સૌથી છેલ્લે થશે ?NEET 2015 Hard
- નીચેનામાંથી કયા પ્રક્રિયક સિસ - સાયકલોપેન્ટા \(-1-{2-}\) ડાયોલ ને ટ્રાન્સ -સમઘટક થી જુદા પાડશેNEET 2016 Medium
- બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર \(u\) વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે \(24\,cm\) પ્રવેશે ત્યારે તેનો વેગ \(\frac{u}{3}\) થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ \(........\,cm\) છે.NEET 2023 Medium
- પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ \((v_e)\) તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ \((v_p)\) નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.NEET 2016 Medium
- એક વ્યકિત એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો એ \(1.5 \;m ,\) ઊંચાઈ ધરાવતી બારીને \(0.1 \;s\) માં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ .................... \(m/s\) હોયNEET 2020 Medium
- યાદી \(-I\) સાથે યાદી \(-II\) જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\). પુરુષ નસબંધી \(I\). મુખ પદ્ધતિ \(B\). સંવનન અંતરાલ \(II\). અવરોધક પદ્ધતિ \(C\). ગ્રીવા ટોપી \(III\). વાઢકાપ પદ્ધતિ \(D\). સહેલી \(IV\). પ્રાકૃતિક પદ્ધતિ NEET 2023 Medium