NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચેનામાંથી કોણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં દ્રાવ્ય રહેશે નહીં
- A \(2,4,6-\) ટ્રાયનાઇટ્રોફિનોલ
- B બેંઝોઈક ઍસિડ
- C \(o-\) નાઇટ્રોફિનોલ
- D બેંઝિનસલફોનીક ઍસિડ
Answer & Solution
Correct Answer
(C) \(o-\) નાઇટ્રોફિનોલ
Step-by-step Solution
Detailed explanation
While \(2,4,6\) -trinitrophenol, benzoic acid and benzene sulphonic acid are soluble in \(\mathrm{NaHCO}_{3}\) Infact,
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Column- I\) માંના આંતરહેલોજન સંયોજનોને \(Column -II\) માંની તેની ભૌમિતિક રચના જોડી સાચો કોડ નક્કી કરો.
Column \(I\) Column \(II\) \((A) \,XX '\) \((i)\) \(T-\) આકાર \((B)\,XX'_3\) \((ii)\) પંચકોણીય દ્વિપિરામિડ \((C)\,XX '_5\) \((iii)\) રેખીય \((D)\,XX '_7\) \((iv)\) સમચોરસ પિરામિડ \((v)\) સમચતુષ્ફલકીય NEET 2017 Medium - \(\mathrm{He}^{+}\)આયન માટે ધરા અવસ્થા ( \(\left.n=1\right)\) માં એક ઈલેક્ટ્રોનની ઊર્જા \(-x \mathrm{~J}\) છે , તો પછી \(\cdot \mathrm{Be}^{3+}\) આયન માટે \(n=2\) અવસ્થામાં એક ઈલેક્ટ્રોન માટે \(J\) માં શોધો.NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(\mathrm{HF}<\mathrm{HCl}<<\mathrm{HBr}<<\mathrm{HI}\) આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે. વિધાન \(II :\) સમૂહમાં નીચે જઈએ ત્યારે \(\mathrm{F}, \mathrm{Cl}, \mathrm{Br}, \mathrm{I}\) તત્વોનું કદ વધે છે, \(\mathrm{HF}, HCl, HBr\) અને \(HI\)નું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે. ઉપરનાં વિધાનોને ધ્યાનમાં રાખી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Easy
- આપેલ કાર્બેનાયન \(CH_3C \equiv C^-\) માં ઇલેક્ટ્રોનયુગ્મ નીચેના પૈકી કઇ કક્ષકમાં ગોઠવાયેલુ છે.NEET 2016 Medium
- \(STP\) એ \(5600\,mL\,O_2\) નુ વિસ્થાપન કરતા વિધુતજથ્થા વડે વિસ્થાપિત થતા સિલ્વર (પરમાણ્વીય દળ \(= 108\)) નુ દળ ......... \(g\) થશે.NEET 2014 Hard
- એક કસનળીમાં ક્ષાર (મીઠું) લઈને, તેમાં મંદ \(H _2 SO _4\) ના થોડા ટીપાં ઉમેરવામાં આવ્યાં, જેનાથી રંગહીન બાષ્પ ઉત્પન્ન થઈ, જે વિનેગર જેવી ગંધ ધરાવતી હતી. આ બાષ્પે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યું. નીચેનામાંથી સાચો ઋણાયન ઓળખો :NEET 2026 Hard
More PYQs from NEET
- એક \(N-P-N\) ટ્રાન્ઝિસ્ટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોમન એમીટરમાં જોડેલ છે જો કલેકટર સાથે જોડેલ લોડ અવરોધ \((800 \; \Omega)\) નો વોલ્ટેજ \(0.8 \;V\) હોય તો કલેક્ટર પ્રવાહ .............. \(mA\) મળે
NEET 2020 Easy - હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેકટ્રોનની ગતિઊર્જા અને કુલઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?NEET 2018 Medium
- એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) અને \(50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે \(100^{\circ}\,C\) અને \(0^{\circ}\,C\) પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ \(......^{\circ}\,C\) હશે.NEET 2022 Medium
- કારેલાં, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપીન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, પેઢુનીઆ, ટામેટા, ગુલાબ વીધાનીઆ, બટાકા, કાંદા, કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી પુષ્ય ધરાવે છે?NEET 2013 Easy
- નીચેનામાંથી બિન-આવશ્યક એમિનો એસિડ કયો છે ?NEET 2019 Medium
- મેટાજીનીસીસ ............... ના સંદર્ભમાં જોવા મળે છે. .NEET 2015 Medium