NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચેનામાંથી કઈ પ્રક્રિયાઑ આલ્કાઇલ હેલાઇડ્સની બનાવટ માટે વાપરી શકાય છે? \((I)\,\,CH_3CH_2OH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\) \((II)\,\,CH_3CH_2OH + HCl \rightarrow\) \((III)\,\,(CH_3)_3COH + HCl \rightarrow\) \((IV)\,\,(CH_3)_2CHOH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\)
- A માત્ર \((I)\) અને \((II)\)
- B માત્ર \((IV)\)
- C માત્ર \((III)\) અને \((IV)\)
- D માત્ર \((I), (III)\) અને \((IV)\)
Answer & Solution
Correct Answer
(D) માત્ર \((I), (III)\) અને \((IV)\)
Step-by-step Solution
Detailed explanation
\((I)\) and \((IV)\) can be used due to presence of anhydrous \(\mathrm{ZnCl}_{2} (III)\) gives alkyl halide due to formation of more stable carbocation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા પ્રક્રિયક સિસ - સાયકલોપેન્ટા \(-1-{2-}\) ડાયોલ ને ટ્રાન્સ -સમઘટક થી જુદા પાડશેNEET 2016 Medium
- નીચે પૈકી સંયોજનોની કઇ જોડ સહઅસ્તિત્વ ધરાવે શકે?NEET 2014 Hard
- નીચેનામાંથી કયો એક ઉભયદંતી લિગેન્ડ છે?NEET 2026 Easy
- \(N-\)સંયોજનોમાં તેઓની ઘટતી ઓક્સિડેશન અવસ્થાઓનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Medium
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- નીચે આપેલામાંથી કયા કાર્બનિક સંયોજનોના યુગ્મ મેટામર્સ (મેટામર્સ) છે તે શોધો :NEET 2026 Medium
More PYQs from NEET
- સાયકલોપેન્ટેનોનની પ્રક્રિયા (image) સાથે મિથાઇલ લિથિયમ સાથે કરતાં નીચેનામાંથી કઈ નીપજ મળે છે?
NEET 2015 Medium - તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
સાચો વિકલ્પ પસંદ કરો : \((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\)ચોથુ પોષક સ્તર \((i)\)કાગડો \((b)\)બીજુ પોષક સ્તર \((ii)\)ગીધ \((c)\)પ્રથમ પોષક સ્તર \((iii)\)સસલું \((d)\)ત્રીજુ પોષક સ્તર \((iv)\)ઘાસ NEET 2020 Easy - નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી? \((a)\) તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે. \((b)\) અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે. \((c)\) સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે. \((d)\) તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ \((LH)\) અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ \((FSH)\) દ્વારા નિયંત્રિત થાય છે. \((e)\) તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.NEET 2022 Hard
- નીચે હદયમાંથી સક્રિય ક્લા વીજ સ્થિતિમાન પસાર થવા માટેના તબક્કાનો પથ છે: \(A.\) \(AV\) બંડલ \(B.\) પકીજીના તંતુઓ \(C.\) \(AV\) ગાંઠ \(D.\) બંડલની શાખાઓ \(E.\) \(SA\) ગાંઠ નીચે આપેલા વિકલ્પોમાંથી પથનો સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- ત્રણ દબાણ \(P_1, P_2\) અને \(P_3\) એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો \(T-V\) વક્ર (જ્યાં \(T\) એ તાપમાન અને \(V\) એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
NEET 2024 Medium - જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધીને (કારક) પસંદ કરો.NEET 2019 Medium